________________ 374 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બ્રાહ્મણેએ મારને એક કણ ખંડિત જોઈ વિદ્યાધરને પૂછયું. “આને એક કણ કયાં ગયે ? 2 માર્ગમાં આવતાં રાત્રી પડી જવાથી એક દેવ મંદિરમાં હું રાત્રી વાસે રહ્યો. નિશા સમયે અમે બને. નિદ્રાવશ થયા તે સમયે એક મૂષક બહારથી ધસી આવી આનો કણ કરડીને નાશી ગયે-પલાયન કરી ગયો, વિદ્યાધરની વાત સાંભળી બ્રાહ્મણે હસીને બેલ્યાજરૂર ત્યારે તો એનો ત્રીજો ગુણ પણ એ સાથે પલાયન કરી ગયે. ) અરે! એવા એકાદ નજીવા દોષથી રત્નની કીંમત કાંઈ ઓછી થતી નથી. દેવતાઓમાં પણ એવું દેખાય છે. તે પછી મારની તો વાત જ શી ?" “દેવમાં તો દૂષણ હોવાનો સંભવ જ નથી. >> વિષે બોલ્યા, જે એમ છે તો તે બ્રાહ્મણે ! હું કહું તે સાંભળે જે બ્રાહ્મણ, ગાય, બાલક અને સ્ત્રીને હણી નાખે છે તે કેવો ગણાય છે ? “તે મહાપાષિષ્ઠ, કૂર, ઘાતકી, એનું મુખપણ જોવા લાયક નથી એવું કહેવાય છે. બ્રાહ્મણે બોલ્યા જે એમ છે તો અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બાળ, ગાય, બ્રાહ્મણ, કે સ્ત્રી કોઈને પણ દહન કર્યા વગર છોડતો નથી. એની ઝપટમાં આવેલ કોઈ સલામત નથી. છતાં એને દેવ બુદ્ધિથી કેમ પૂજે છે ? તમે કહેશે કે તે તેત્રીસકેટિ દેવનું મુખ છે જેથી તેઓની તૃપ્તિને માટે ધી, મધાદિ વડે કરીને એની પૂજા અમે કરીએ છીએ. છતાં એ બરાબર નથી. જે અગ્નિ દેવેનું મુખ છે તે અનિષ્ટ એવાં મૃતક, કલેવરાદિ અસચિને તે કેમ ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust