SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેવા વિનોદને માટે કંઈક પ્રશ્ન પૂછે, “મુકતાવલીનાં વચન સાંભળી કુમાર છે, “હે કાંતે! વિશ્વનું જીવન શું? સામર્થ્યને સૂચન કરનારૂ પદ યું ? તેમજ તારા વદનની ઉપમા આપી શકાય એવી વસ્તુ શી ? એકજ શબ્દમાં ત્રણે જવાબ આવી જવા જોઈએ. >> પતિનો પ્રશ્ન સાંભળી મુકતાવલી બેલી. " કમલ ) કે” એટલે જળ, અલં? એટલે સામર્થ્ય એ બન્ને મળી મુખની ઉપમા માટે શબ્દ થયો કમલ કેમ ખરૂને સ્વામી !" જ બરાબર છે. હવે તમેજ પૂછે ત્યારે ) “સ્વત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય? એકપણ શત્રુઓને હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !" મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બે મુક્તાવલી. ' મુક્તા એટલે મોતી છીપમાં ઉત્પન્ન થાય, બળી માણસ શત્રુઓને હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ મેતીની માળા કહેવાય, પુન: મુક્તાવલીએ પૂછયું. સમુદ્ર થકી હરિને શું મળ્યું? કર્યું અન્ન પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આપી શકાય ? ? જવાબમાં કુમાર બોલ્યો " હરિને સમુદ્ર થકી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરસ અન્ન પુષ્ટીકારક થતું નથી. હાથ પગને તામરસ કહેતાં રક્ત કમલની ઉપમા આપી શકાય. 2 , “કામદેવ કોણ છે ? જગતને આધાર કોણ છે ? કમલિનીને પ્રિય કેણુ? તેમજ મારા મનને મોહ પમાડ નાર કોણ ? : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy