________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 349 - જયવેગ વિદ્યાધરની હકીકત સાંભળી રાજા બે * પ્રમાદીને અથવા તો કેઈને છેતરીને ઘા કરો એ સજનનું કામ નથી.” “હશે? તમારા જેવાનાં દર્શન થવાથી મારે તો આપદા પણ સંપદા રૂપ થઈ. રાજા એ પ્રકારે ઉપકાર માનતા વિદ્યાધરને તેની પ્રિયા સહિત પોતાના સ્થાનકે તેડી લાવ્યો, ત્યાં તેમનો સારી રીતે સત્કાર કર્યો. પટ્ટરાણી અને તે વિદ્યાધરીને સહીપણાં થયાં. રાજાની મહેમાનીનો સ્વાદ ચાખી વિદ્યાધર પિતાની પ્રિયા સહિત પોતાના સ્થાનકે ચા ગયો, તે પૂર્ણ સમયે સારા ગ્રહનો યોગ થયે છતે પટ્ટરાણીએ પુત્રને જન્મ આપ્યો. વધામણિ આપનાર ચેટીને રાજાએ મુગુટને લઈને સર્વે આભરણ આપી દીધાં. રાજાએ મોટે જન્મ મહોત્સવ કર્યો. દીન અને રકજનોને ખુબ દાન દીધાં. સ્વપ્રને અનુસરે રાજાએ સગાં સંબંધીની સાક્ષીએ એ : પુત્રનું નામ રાખ્યું શરસેન, . . . પિતાના મિત્રને ત્યાં પુત્રને જન્મ જાણી જયવેગ. છે, વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ત્યાં આવી પહો. એમને જોઈને રાજારાણી પણ ખૂબ ખુશી થયાં. કુમારના અભૂત, રૂપથી પ્રસન્ન થયેલી રવિકાંતા વિદ્યાધરી પોતાના દિવ્ય. આભરણથી એને શણગારવા લાગી છતી રાણુને કહેવા લાગી. સખી! કેઈનિમિત્તિયે મને કહ્યું છે કે તારે પ્રથમ ગર્ભે કન્યા આવશે, તેથી જ મારે પુત્રીને જન્મ થશે તો એ કન્યાને હું આ કુમાર સાથે પરણાવીશ. ' ' વિદ્યાધરીનું વચન સાંભળી રાણું બોલી. “પ્રિય સખી ! દેહ માત્રથીજ આપણે જુદા છીએ મનથી નહિ. માટે તને જેમ રૂચે તેમ કરજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust