SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 342 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સેવામાં માથું દુખે 31 મેલવી અતિ છે તો - મંત્રીની વાત સાંભળી નરસિંહ રાજાએ રાજસેવકેને મોકલી એ ગીને પોતાની પાસે બોલાવી પૂછયું. યોગીરાજ ! તમારામાં કેટલી શક્તિ છે ?? - રાજાની વાત સાંભળી યોગી માં મલકાવતો બોલ્યો રાજન ! પૂછવાથી શું ? આપ કંઈક કાર્ય ફરમાવે. આપ કહો તો પાતાલમાં રહેલી નાગ કન્યાને આપની. સેવામાં હાજર કરૂં. કહો તો શત્રુઓના સમુદાયને આપના. ચરણમાં નમાવું. દુ:ખે કરીને મેળવી શકાય એવી ગજ, અશ્વ, રથાદિક સમૃદ્ધિ આપને મેલવી આપુ. , “હું એટલી બધી તમારી અદભૂત શક્તિ છે તો નાગૅક કન્યાને અહીં હાજર કરો. રાજાએ આશ્ચર્ય પામતાં કહ્યું. ગીએ ક્ષણમાત્ર ધ્યાન કરીને હૃદયમાં કંઈક મંત્રનું ચિંતવન કરતાં એના આકર્ષણથી રત્નાભરણથી વિભૂષિત નાગેન્દ્ર પત્ની યોગીની આગળ હાજર થઈ “શું આશા. છે?” તે બોલી, રાજા તરફ અંગુલી નિર્દેશ કરતો યોગી બોલ્યો. આ રાજાની આજ્ઞાને અમલ કરે, મારી નહિ. 3 નાગાંગના ગીની પાસેથી રાજાની આગળ હાથ જેડીને ઉભી રહી ને બેલી. “હે સ્વામી! હુકમ કરે તમારી કઈ આજ્ઞાનો હું અમલ કરૂ? ફરમાવો ! એ નાગેન્દ્ર પત્નીને જોઈ એની વાણીથી આશ્ચર્ય પામતો નરપતિ બોલ્યો, “ભદ્રે ! તું કોણ છે ? કેમ. આવી છે ? “હું નાગરાજની પત્ની છું. ગીરાજની શક્તિથી નાગલોકમાંથી અહીં આવું છું. તે સ્ત્રી બેલી. યોગીની અપૂર્વ શક્તિ પર વિશ્વાસ કરતા રાજાએ શક્તિથી અપૂર્વ છે તે P.P. Ac. Gunratnasuri ITS
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy