________________ 326 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા પાપ કરી લોકો વડે મૃત્યુ પામી ચંડાલ થયો. અનેક પાપ કાર્યમાં પ્રીતિવાળે થઈ હિંસાને કરતે તે ત્યાંથી પ્રથમ નારકીએ ગયો ત્યાં પરમાધામી અને ક્ષેત્રની વેદના સહન કરવા લાગ્યો. | સુવિહુ ન્યાયથી ત્રણે વર્ગને સાધન કરતો મરણ પામીને ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તમ ચુગલીઓ થયો, દશ પ્રકારના ક૫વૃક્ષથી મનોભિલાષને પૂર્ણ કરતો ત્રણ પ૯પમનું આયુ પાળી પહેલા દેવલોકે મહાકાંતિવાળા દેવ થયે, ત્યાં પણ દિવ્ય ભેગોને ભેગવતો, નાટક અને ગીતમાં કાળ નિર્ગમન કરતાં એક પલ્યોપમ આયુ વિતાવી આજ વિજયના જયસ્થલ નગરમાં પદ્મદેવ શ્રેષ્ઠિનો ગુણાકર નામે પુત્ર થયે ક્રમે કરીને તે યૌવનવયમાં આવ્યું. વિહુનો જીવ નરકમાંથી નિકળીને તે જ નગરમાં ધનંજય શેઠનો ગુણધર નામે પુત્ર થયો, યૌવનવયમાં આવતાં તેને પૂર્વભવના અભ્યાસથી ગુણાકર સાથે મૈત્રી. થઈ. નવીન ધનની અભિલાષાવાળા તેઓ એક દિવસ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ધર્મદેવ નામે મુનિને જોયા મુનિને નમસ્કાર કરી તેમણે ધનપ્રાપ્તિનો ઉપાય પૂછયો, તેના જવાબમાં મુનિએ કહ્યું. “ધર્મસાધન કરે. જેથી આલેક અને પરલોકમાં આપદાનો ત્યાગ કરી ધન મેળવશે. પાપ કરનારને સંપતિએ કયાંય પણ મલતી નથી. માટે સંતોષને ધારણ કરી લોભનો ત્યાગ કરો. મોટે રાજાધિરાજ પણ લાભને વશ થઈને દુ:ખી થાય છે. લીલી કરેડપતિ હોય છતાં તે દરિદ્રી જ છે કારણ કે તે પ્રત્યે તે ખાતો પણ નથી દાન પણ આપતો નથી. સંતોષરૂપ અમૃ તનું પાન કરનારે ગમે તે હોય તોપણ કટિપતિથી તે અધિક છે. સે યોજન દૂર રહેલી વસ્તુને મેળવવા લાભની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust