________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એને માન આપવા લાગ્યા. એક દિવસે ખાનગીમાં રાજાને કહેવા લાગ્યો. “મહારાજ ! આપ બુદ્ધિમાન છતાં પણ. આપને ધન્ય ઠગી ગયો.” ધરણની વાણી સાંભળી વિસ્મય થઈને રાજાએ અભય. વચન આપીને ધરણને પૂછયું. “કહે સત્ય વાત શું છે ? સ્વામી ! ધન્ય તો ચંડાળનો પુત્ર છે. દુરાચારી, હોવાથી રાજાએ એને નગર બહાર કાઢી મુકેલો તે આપના. નગરમાં આવી આપને ફસાવી ગયો. ધરણની વાત સાંભળી રાજા ચમકયો. - “ધરણ! એ વાત નગરમાં તું કઈને કહીશ નહિ, હું એવું કરીશ કે જેથી ધન્યના સ્થાનકે તને સ્થાપન કરી માલમાલ બનાવીશ.” રાજાની વાત સાંભળી ધરણની. ખુશાલીને તે કાંઈ પાર રહ્યો નહિ, - નિશા સમયે રાજાએ ધન્યને મારી નાખવાને ધન્યના મકાનમાં ગુપ્ત રીતે મારાઓ મૂક્યા. મધ્ય રાત્રીને સમયે અચાનક ધન્યને મસ્તકમાં વેદના થવાથી ધન્યનો વેશ પહેરીને ધરણ રાજસભામાં જવાને પ્રાત:કાળે નિક, તેને પેલા મારાઓએ મારી નાખ્યો ને ત્યાંથી પાંચ: ગણુ ગયા, આ ભાઈના શેકથી વ્યાકુળ થયેલો ધન્ય શેકથી નિવૃત્તિ. પાપે નહિ ત્યારે રાજાએ એના ભાઇની કુટિલતાના બધી વાત સમજાવી શેક મુક્ત કર્યો. ધીરે ધીરે શેકો. ત્યાગ કરતો ધન્ય સુખમાં કાલ વ્યતિત કરવા લાગ્યો.' છે એક દિવસે વિજય કેવલી ભગવાન ત્યાં સમવસો રાજાદિક સર્વે તેમને વાંદવાને આવ્યા. તેમને વંદન કરતેમની ધર્મદેશના સાંભળી ધન્ય અવસર મેળવીને પૂછયું P.P. Ac. Gunratnasuri M.S.