SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 288 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ–મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ પાંચે પ્રમાદ જીવન ભયંકર શત્રુઓ છે. એ પંચ શત્રુઓ જીવને સંસાર સાગરમાં ડુબાવી ધર્મ પ્રાપ્તિ થવા દેતા નથી. ધમને એ પાંચ પ્રમાદોમાંથી કેદને કઈ વિદન કરવાને તૈયાર હોય છે. માટે એ પાંચે પ્રમાદ છોડવા, - જ્યારે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ત્યારે ધર્મ જીવને સંસારમાં સુખની પરંપરાને પમાડી અંતે મોક્ષની લક્ષ્મીને આપે છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળરૂપધર્મ મનુષ્ય અને સુરની લક્ષ્મી તેમજ મુક્તિને આપવાવાળે હોવાથી જીવને તે કરવા યોગ્ય છે. યત્નથી તે આદરવા ગ્ય છે, ધર્મ બંધુની માફક સ્નેહ રાખે છે. ક૯૫૬મની માફક વાંચ્છિતને. આપે છે. ગુરૂની માફક સદ્દગુણમાં પ્રીતિ કરાવી આપે છે. સ્વામીની માફક રાજ્યલક્ષ્મીને દેનાર છે. પિતાની માફક વાત્સલ્ય રાખે છે, ત્યારે માતાની માફક ધર્મ જીવનું પોષણ કરે છે. એવા ધર્મનું સેવન કરવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષની ધર્મ શું શું નથી આપતો? આ ગૃહને આગ લાગવા છતાં જે પુરૂષે નિરાતે સુઈ રહે છે, અગાધ જલમાં ડબવા છતાં જે લેશ પણ પિતાની દરકાર કરતા નથી, એવા મૂઢ જીવે સંસારમાં દુ:ખદુ:ખી થવા છતાં ધર્મને વિષે જરાય ઉદ્યમ કરતા નથી. વળી હું ભવ્ય જીવ ! સાંભળે. * ચાર લેકે મકાનને લુંટી રહ્યા છે તેમજ અરિમંડલ પ્રહાર કરવાને ધસી રહ્યું છે છતાં જે વિશ્વાસથી સાવધ થતો નથી, એવા મૂખે જનો મનુષ્યભવમાં ધર્મ કરવાની મળેલી તકને ગુમાવશે તો પછી તે તક કયારે મળશે? હે ભવ્ય ! આ સંસારરૂપી ભવાટવીમાં માનવીઓને સંપૂર્ણ રીતે ધર્મ સામગ્રી મળવી દુર્લભ છે. પ્રથમ તબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy