________________ 262 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “હે ધૂર્તરાજ ! કુશળ તો છે ને?” રાજા સુમિત્રને ભેટી. હસીને બે . બે હાથ જોડી નમસ્કાર કરતો સુમિત્ર બેલ્યો “દેવની કૃપાવડે.” મિત્ર! આ ડોશીની પુત્રીને તે કરભી શા માટે. બનાવી તેનું કારણ મને વિસ્તારથી કહે.” - રાજાના પૂછવાથી સુમિત્ર મૃદુ હાસ્ય કરતો બેમહારાજ ! જગલમાં વનવૃક્ષનાં પાંદડાં તે સુખેથી ચરે, ને આ ડોશીને ગામતરે જવું હોય તો તેના ઉપર બેસીને જઈ શકે, એના ભાજનનોય એને ખર્ચ નહિ, તેથી મેં એને કરભી બનાવી છે. દેવ ! તેનાં હાસ્યજનક વચન સાંભળી ધમધમી રહેલી કુટિની બોલી, “હે ધૂર્ત ! હે જાદુગર ! રાજસભામાં રાજાની આગળ તો સાચુ બેલ જરી, તારૂં ડહાપણ તો જોયું, પ્રથમ મારી પુત્રીને સજ કર, પછી તારા ડહાપણની. વાત કર.” ડોશીની વાત સાંભળી સુમિત્ર બોલ્યો, “ઉતાવળી: ન થા, જરા ધીરી થા ધીરી, મેટા પેટવાલી રાસભા: (ગધેડી) બનાવીને તને લેકેની વિષ્ટા ચરાવું ત્યારેજ મારૂં ડહાપણ તો તને જણાવો, સમજી? હજી ડાહી થઈને મારી . મણિ પાછો આપ ! સુમિત્રની વાત સાંભળી રાજા બે " મણિ?” સ્વામી! જેના પ્રભાવથી આપણે જગલમાં મન ભાવતાં ભોજન કરતા હતા, ઘરની માફક રહેતા હતા એ મણિ આણે ચેરી લીધો છે દેવ !)> સુમિત્રની વાત. સાંભળી આંખ લાલચોળ કરતો રાજા ડોશીને ડારતી, ગર્યો રે દૃષ્ટા આ વાત ખરી છે ? સાચું બોલજે નહી- : તર તારી ખાના ખરાબી થઈ જશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust