________________ 256 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ? આ અમારી કથા છે. આ રાક્ષસના પંજામાં આજ, કેટલાય સમયથી આ કેદખાનામાં પડેલાં અમે હેરાન થઈ. રહ્યાં છીએ, તો હે સજજન ! આ યમના બંધુસમાન પાપીના પંજામાંથી અમને મુક્ત કર.” એ બાળાએ એ. પ્રમાણે પિતાની વાત પૂરી કરી. છે. તેમની વાત સાંભળી દયાથી કમલ હૃદયવાળે સુમિત્ર તે રાક્ષસ રાક્ષસદ્વીપમાં જાય છે તે બે ત્રણ દિવસે. આવે છે. અહીંયાં એની મરજી પડે ત્યાં સુધી અઠવાડીયું, પખવાડીયું રહે છે ને પછી પાછો ચાલ્યો જાય છે. પરંતુ આજ રાત્રે તે જરૂર આવશે. માટે હે સુંદર આજની રાત તમે ભેંયરામાં રહો, પ્રભાતે તેના જવા પછી આપણને જેમ એગ્ય લાગશે તેમ કરશુ. સુમિત્રને. એ વિચાર ચોગ્ય લાગવાથી તે નીચે ઉતરી ભૂમિગૃહમાં છૂપાઈ ગયો, તે પહેલાં વેતાંજનથી તે બન્ને બાળાઓને. કરભીરૂપે કરી હતી તેવી વ્યવસ્થા કરી દીધી. - સંધ્યા સમયે રાક્ષસ આવી પહોંચ્યો. તે બને કરભી યુગલને મૂળ સ્વરૂપ ધારણ કરાવતે બે , “છી ! છી! મનુષ્ય ગંધ અહીં ક્યાંથી ? “અહીં મનુષ્ય ક્યાંથી! અમે બન્ને જ માત્ર મનુષ્ય તો છીએ: સિવાય કોઈ નહિ, તે બને સ્ત્રીઓ રાક્ષસને વિશ્વાસ પમાડતી બેલી. . તેમના વચનથી વિશ્વાસ પામેલો રાક્ષસ રાત્રી વ્યતીત કરીને પ્રાત:કાળે જવાની તૈયારી કરવા લાગ્યો. પોતાને કરભી બનાવે તે પહેલાં એ બને બાળાઓ બોલી “અમે એકલી અહીં ભય પામીએ છીએ માટે તમારે વરાથી આવવું. - રાક્ષસ એમનું વચન સાંભળી–અંગીકાર કરી કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust