________________ એકવીશ ભવને નેહસંબંધ 257 કરીને ચાલ્યો ગયો. તેને ગયેલ જાણું સુમિત્ર શિધ્રપણે ભૂમિગૃહથી ઉપર આવી એ બને કરભી યુગલને કૃષ્ણજનથી મૂળ સ્વરૂપે પ્રગટ કરી. છે એ બન્ને મહા રૂપવાન કન્યાઓને ઝટ નીચે ઉતારી તેણે બન્નેને કરભી બનાવી દીધી, એકની ઉપર રત્ન વગેરે ઝવેરાત લાવું અને બીજી ઉપર પોતે બેઠે, પેલી બન્ને અંજનની ડબી તેમજ રસળીઓ સાથે લઈને શીઘ્રતાથી મહાશાલપુર નગર તરફ ચાલ્યો તેને મહાશાલપુર તરફ જતાં માર્ગમાં એક સિદ્ધ પુરૂષ મળ્યા, એ મંત્રસિદ્ધ પુરૂષને પોતાની સર્વે હકીકતથી માહીતગાર કર્યા. સિદ્ધપુરૂષે એની બીના સાંભળી સુમિત્રને આશ્વાસન આપ્યું, પછવાડે રાક્ષસ ક્રોધથી ધમધમતો ને પૃથ્વીને કંપાવિતે ત્યાં આવી પહોચ્યો, એ ભયંકર રાક્ષસને જોઈ સુમિત્ર તો નાસી ગયે પણ પેલા સિદ્ધ પુરૂષે મંત્ર વિદ્યાથી એ બળવાન રાક્ષસને થંભાવી દીધો. - મંત્રની અપૂર્વ શક્તિથી રાક્ષસને મદ ગળી ગયો. મંત્રસિદ્ધ પુરૂષને નમસ્કાર કરતો બ૯, “હે મહા ભાગ ! મને મુકત કર, બળવાન એવા અમારાથી પણ મંત્રશક્તિ અધિક બળવાન છે તે મેં આજેજ જાણ્યું ! આ સુમિત્ર સાથેના વૈરને ત્યાગ કર " એ સિદ્ધ પુરૂષે રાક્ષસને હાકોટતાં કહ્યું, - “તમે કહેશે તેમ કરીશ, પણ આ મારી બે પ્રિયાએ મને પાછી અપાવો.” રાક્ષસે કહ્યું, - અરે અધમ ! આ પરસ્ત્રી તારે શું કામની છે? પૂર્વે પણ એ સ્ત્રીઓના લેભથી તું અકાળ મરણ પામી પલિતરાક્ષસ થાય છે માટે હવે તો બોધ પામી તેમને ત્યાગ 17.P. AC. Gunratnasuri M.S. એવા અમર મહા બળવાન “આ Jun Gun Aaradhak Trust