________________ 254 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આ આશ્ચર્ય તે જે ને અમારા રૂપની તારીફ કરવા ન લાગી ગયો, - રાજાની આવી વ્યાકુળતા છતાં દુ:ખની મારી અમે કઈ બોલી શકી નહિ, પણ રાજાને મનેભાવ જાણુને મંત્રી છે. “સ્વામી! આવી મૃગારથી શણગારેલી કન્યાઓ કારણ વગર કેઈ ત્યાગ કરે નહિ, કેઈએ પિતાના સ્વાર્થની સિદ્ધિને માટે ગંગામાં આ બન્ને બાળાને વહેતી મૂકી હશે, માટે આ કન્યાઓને ગ્રહણ કરી બીજી બે સ્ત્રીઓને મંજુષામાં પૂરી વહેતી મુકી દ્યો. * અરે ગંગાને વળી સ્ત્રીઓનું શું કામ? બે વાનરીએને પૂરી પેટી વહેતી મુકી ઘોને એટલે પત્યુ વચમાં એક જણ બો . રાજાને આ વિચાર પસંદ પડવાથી જંગલમાંથી બે વાનરીએ મંગાવી મંજુષામાં સ્થાપન કરી પેટી હતી તેમ બંધ કરીને ગંગામાં પાછી તરતી મૂકી દીધી. | કેટલાક સમયબાદ મંજુષા ગંગાના પ્રવાહમાં તરતી આવતી એ શિષ્યોએ જેવાથી ગુરૂની વાણીની પ્રશંસા કરતા તેમણે એ મંજુષાને ગ્રહણ કરી. ગુરૂ પાસે લાવી ગુરૂને અર્પણ કરી. ગુરૂએ એક ગુપ્ત એરડામાં તે પેટી મૂકાવી. તે આજના દિવસને ધન્ય માનતો તે પરિવ્રાજક સૂર્ય અસ્ત થયા પછી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, 'ઈ શિષ્યો ! તમે બધા આજે મઠના દ્વારને તાળું મારીને 4 રાત્રી વ્યતીત કરજે. કોઈની બૂમ સાંભળો તો પણ તમે મઠ પાસે આવશે નહિ, મારે મંત્ર સિદ્ધ થયા પછી હું તમને બોલાવીશ.” શિષ્ય પણ ગુરૂનું વચન અંગીકાર કરી મઠને તાળું લગાવી મઠથી દૂર થયા, પેલો પરિવ્રાજક મનમાં રોમાંચ અનુભવતો પેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust