________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 241, ધર્મ કરવાનું સૌભાગ્ય શી રીતે પ્રાપ્ત થાય ? માટે ગૃહસ્થને ઉચિત એવા મારે યોગ્ય મને ધર્મ આપ >> પામરની વાણી સાંભળી ગુરૂમહારાજ બોલ્યા કે:- “તારે પંચપરમેષ્ટીમંત્રનું ત્રણે સંધ્યાએ દરરોજ સ્મરણ કરવું. ભોજન અવસરે, શયનકાલે પવિત્ર થઈને ત્રણ,, પાંચ કે આઠવાર દરરોજ સ્મરણ કરવું.” એ પ્રમાણે, મુનિરાજ પંચપરમેષ્ઠી નમસ્કારમંત્ર આપીને ચાલ્યા ગયા. - સંગત પણ તે દિવસથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવા, લાગ્યો. પ્રતિદિવસ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો ને નિષ્પાપ ? જીવન ગુજારતો તે ઘણાકાલ જીવીને અંતે વિશુદ્ધ ભાવથી મરણ પામીને પરમેષ્ઠી મંત્રના પ્રભાવથી નંદીપુર નગરના , પદ્માનને રાજાની કુમુદિની પ્રિયાથકી પુત્રપણે ઉત્પન્ન થયે સ્વમામાં રત્નનો સમૂહ જોવાથી માતાપિતાએ કુંવરનું નામ રત્નશિખ પાડયું. કલાથી શોભતો રત્નશિખ વૃદ્ધિ પામતો અનુક્રમે યૌવનવયમાં આવ્યું. - પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મીની માફક કુમારના ગુણોથી રંજીત થયેલી કેશલાધિપતિની કૌશલ્યા નામે કન્યા સ્વયં- - વરા આવેલી તેને મેટા આડંબરપૂર્વક રાજકુમાર પર. એ રાજબાળા સાથે કુમાર અનુપમ ભેગેને ભોગવવા લાગ્યો. એક દિવસે કમુદિની દેવીએ રાજાના મસ્તક ઉપર ધતકેશ રાજાને બતાવવાથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. રત્નશિખ કુમારને પોતાની પાટે સ્થાપન કરી રાજા પત્ની ? સહિત વનવાસી તાપસ થયો. રત્નશિખ અનેક સામંત અને મંત્રી વડે શેભતો મોટા પૃથ્વી મંડલનો શાસક થયો; રાજસભામાં કથા-વાર્તા વિનોદમાં પોતાનો સમય પસાર કરતો હતો. સારી સારી કથાઓ કહેનારા પંડિતોને દાન, p1 6o Gunrati સારી સારીમાં પોતાના સક થયો Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust