________________ 182 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કલ્યાણી! તું હવે તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, તારે કેઈનું શરણ સંભારવું હોય તે યાદ કર, તારા જીવિતનો અંત હવે હાથ વેંતમાંજ છે બાળા !" અરે યોગી! મારી આવી દુરાવસ્થામાં હું તેને સંભાળું ? શરણ કરવાને યોગ્ય તારા જેવા યેગી પણ ભક્ષક થાય છે છતાય સર્વ જગતના જીવોને હિતકારી ભગવાન વીતરાગનું મારે શરણ હે. ને બીજું વડીલજનોએ આપેલા ને મેં મનથી વરેલા નરશેખર રાજાના પુત્ર નિધિ કુંડલ કુમારનું મારે શરણ હો. પ્રચ્છન્નપણે રહેલા નિધિકુંડલ કુમારે પોતાનું નામ સાંભળ્યું. “ઓહો ! આ બાળા મારું નામ શી રીતે જાણે ! આ બાળાને આ નરાક્ષસના પંજામાંથી હવે તે મારે બચાવવી જોઈએ. રાજકુમાર બાળાને બચાવવા માટે. તૈયાર થઈ ગયો. યોગીએ દેવીના બલિદાન માટે પોતાની કર્તિકાવાળે હાથ ઉંચો કર્યો. બાળા હોંશીયાર py ખબરદાર !)> મંદમંદ ડગલાં ભરતાં યોગીના પાછળ આવેલા કુમારે એક ફળ મારી કાત્તિવાળા ગીને હાથ પકડી લીધો, યેગી આ આકસ્મિક બનાવથી ચમકી ગયે “અરે આવા ભયંકર અરણ્યમાં આ પુરૂષ કયાંથી ?" ‘દુષ્ટ ! પાપિ ! આ બાળાને હણીને શું તું તારે પિતાનો નાશ ચાહે છે?કુમારે ત્રાડ પાડી. અગ્નિની જવાળાઓના તેજમાં એનો પ્રભાવશાળી ચહેરો જોઈ યોગી ઔંભી ગયો. એનાં પરાક્રમ, સાહસ અને સમયસુચકતા જોઈ યોગી દંગ થઈ ગયે. “અરે ઉત્તમ ! તું મારા કાર્યમાં વિધી ના કર. પૂર્વે અમરદાર છે મારી જ બનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust