________________ 1 - 180 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મનુષ્ય કન્યા ??? રાજકુમાર તાજુબ થયો, “કેની આ કન્યા ?" - " વિજ્યાવતી નરેશ રચૂડ નરપતિની આ કુંવરી, એનું નામ પુરંદરયશા !" રત્નચૂડના રાજસેવકોમાંથી એક ચતુર પુરૂષ વિચાર કરીને બોલ્યો, ( રાજસેવકેના વચનથી સંતોષ પામી હષત રાજકુમારે એક લાખ દીનાર (રોકડનાણું) આપીને એમને વિદાય કર્યા. - રાજકુમાર નિધિ કુંડલ એકાગ્રતાથી એ ચિત્રપટની બાળા પુરંદરયશાને જોતા બેયો, “મિત્રો ! સ્વપમાંથી સરી ગયેલી મારી સ્વમસુંદરી આ.) રાજકુમારે પોતાની સ્વમની હકીકત કહી સંભળાવી. રાજકુમારની હકીકત સાંભળી મિત્રે વિચારમાં પડ્યા રાજકુમારને આ બાળાનાં સ્વમમાં દર્શન થાય છે, એજ બાળા ચિત્રપટમાં આલેખાઈ છતી રાજકુમાર પાસે આવે છે નકકી એમાં દૈવનો કંઈક સંકેત છે. રાજકુમાર અમને તો લાગે છે કે નક્કી કઈ દેવીએ તમને સ્વમામાં એ બાળાનાં દર્શન કરાવી મુલાકાત કરાવી છે તમારા ભાગ્યમાં એ બાળા ચેકસપણે લખાઈ છે.” મિત્રોની હકીકત સાંભળી નિધિમંડલ હસીને બોલ્યા “મને પણ આ બાળા ઈષ્ટ છે.” " એ વૈરાગ્યવાન કુમારનું મન આ બાળામાં રક્ત થયેલું. જાણી ખુશી થયેલા રાજાએ મંત્રીઓ સાથે મંત્રણા કરી એક મંત્રીને પરિવાર સહીત વિજ્યાવતીનગરીએ મેક તે મંત્રી વિજ્યાવતીમાં આવી રાજાને મલી પુરંદરયશા સાથે નિધિકંડલનું લગ્ન નક્કી કરી મૂક્રર્તા જેવરાવ્યું. લગ્ન સમય નક્કી કરી મંત્રીએ ત્યાંથી શ્રીમંદરપુર આવી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust