________________ 162 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાના શબ્દો સાંભળી કોઈક ભૂત આકાશમાં રહીને બોલ્યો, “હે રાજા! માંસથી પુત્ર પ્રાપ્તિ ન થાય, મસ્તક આપે તો કદાચિત થાય તો થાય.” જે એમ હોય તો મસ્તક લે?” એમ કહી રાજાએ મસ્તકની વેણું પકડીને બીજા હાથની તલવાર ગરદન ઉપર ઝીંકી. - એના સાહસથી પ્રસન્ન થયેલા દેવતા એને હાથ પકડી બે . “સબૂર! એ સાહસિક વીર ! સબૂર! તારે પુત્ર જરૂર થશે ! : “જો પુત્ર જરૂર થશે તો પછી એનાં મૂલ્ય આ મસ્તકથી વસૂલ કર ?" રાજાનાં વચન સાંભળી દેવ પ્રસન્ન થઈને બે, “નરેશ્વર! સાહસ એજ એનાં મૂલ્ય કહેવાય મસ્તક નહિ.” : દેવતાના વરદાનથી રાજા પણ ખુશી થયો ને પોતાની તલવાર મ્યાન કરી. રાજાની પ્રતીતિ માટે દેવ બોલ્યો આજે રાત્રીએ તમારી રાણી સ્વમામાં ઉત્સગે ખેલતા કેસરીના બચ્ચાને જોઈ જાગૃત થશે” એમ કહી દેવતા અદશ્ય થઈ ગયો ને રાજા પોતાના મકાને આવ્યો, તે દિવસની નિશા સમયે શેખરાજાનો જીવ પાંચમા ભવને વિષે મુકતાવળી પટ્ટરાણીની કક્ષિને વિષે છીપમાં મોતીની માફક બ્રહ્મદેવ લેકમાંથી ચવીને ઉપન્ન થયો. તે સમયે સુખે સૂતેલી રાણીએ પોતાના ઉસંગમાં સિંહના અચાને ખેલત જે સ્વમ જોઈને જાગેલી રાણીએ રાજાની પાસે આવી પોતાનું સ્વમ કહી સંભળાવ્યું. રાજાએ દેવની વાણી યાદ કરીને કહ્યું “તમારે સિંહ સમાન પરાક્રમ પુત્ર થશે.” * * * * રાજાનાં વચનથી હર્ષ પામેલી પટ્ટરાણી મુક્તાવલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust