SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 161 તમારી દરેક અભિલાષા પૂર્ણ કરવા છતાં એવી કરી ઇચ્છા અધૂરી રહી ગઈ છે કે જેથી વદન ઉપર આટલી બધી ગ્લાનિ છવાઈ રહી છે ?રાજાની વાણી સાંભળી રાણી ગદ્ગદ્ કઠે અશ્રુને પાડતી બેલી. - “હે દેવ ! રાજકાર્યમાં વ્યગ્ર થયેલા આપને એ વાત કહેવાથી શું થાય ? જગતમાં તે એક સ્ત્રીઓને ધન્ય છે કે જેઓના સંગમાં નાનકડો બાલક ફીડા કરતો હોય, એ પુત્ર રહિત મારે હવે જીવિતનું પણ કામ શું ?" " “પ્રિયે ! એવી દેવાધીન વસ્તુઓમાં હર્ષ શાક શું ? પરાક્રમને આધીન હોય તો એને મેળવતાં વારે ન લાગે? માટે એવી બાબતોમાં શેક ન કરતાં ધૈર્યનું અવલંબન ધારણ કરે. જે થાય તે જોયા કરે ? સ્વામિન ! તમારી વાત કાંઈ ગળે ઉતરે તેવી બરાબર નથી. મણિ, મંત્ર, તંત્ર અને દેવને પ્રભાવ અચિંત્ય હોય છે, તેમની સેવા, પૂજા, અર્ચા કરવાથી માનવીના. મનોરથે સિદ્ધ થાય છે, આપ એ બાબતો ધ્યાનમાં તે આપની કામના કેમ અપૂર્ણ રહે ? “દેવી તારી અભિલાષા પૂર્ણ કરીશ. વિષાદને ત્યાગ કરી ધીરજ ઘર >> રાજા મનમાં કંઈક નિશ્ચય કરી રાણીને આશ્વાસન આપતાં બોલ્યો, મણિ મંત્રના આરાધન કરતાં કેઈક દેવનું આરાધન કરું તો શીઘ્રતાથી કાર્ય પૂર્ણ થાય એમ નિશ્ચય કરી કાળી ચતુર્દશીની રાત્રીએ હાથમાં તલવારને ધારણ કરતા રોજા મશાન ભૂમિમાં ચાલ્યો ગયો. પોતાના બૂલંદ અવાજે વનદેવતાઓને સંભળાવતો બ૯. “હે દેવતાઓ! સાંભળે? હું મારા દેહમાં રહેલું માંસ તમને અર્પણ કરીશ બદલામાં મને એક પુત્ર. આપે, 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy