________________ 128 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણે તે પોતાની પુત્રીને યોગ્ય હોવાથી શેઠે પોતાની પુત્રીને શુભ મુહૂર્ત તેની સાથે પરણાવી દીધી. ભાગ્યશાળી સુધર્મને પ્રાર્થના કર્યા વગર અનાયાસે ઋદ્ધિસુંદરી પ્રાપ્ત થવાથી કે તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પોતે ધર્મની પ્રશંસા કરવા લાગ્યા, કે અપૂર્વ ચિંતામણિ સરખા જનધર્મના પ્રભાવથી આ મનહર બાળાને વિના પ્રયાસે પિતે સ્વામી થયો હતો. લગ્ન પછી કેટલોક સમય સુધર્મ સાકેતપુરમાં રહીને પછી સસરાની રજા મેળવી પિતાને નગર તાલિતોએ પ્રિયાની સાથે ચાલ્યો ગયો. ત્યાં બન્ને જણ એવા પ્રેમથી રહેવા લાગ્યા કે જેઓ ક્ષણમાત્ર પણ જુદાં પડતાં નહિ. શરીર જુદુ છતાં પ્રેમથી એક અભિન્ન એવાં તેનો સંસાર સુખ ભોગવતાં કેટલેક ડાલ ચાલ્યો ગયે, - ધન કમાવા માટે સુધર્મ અનેક વસ્તુઓનાં વહાણ ભરીને પ્રિયાની સાથે સમુદ્રની મુસાફરીએ ચાક, સમુદ્રમાં મુસાફરી કરતાં તેમણે અકસ્માત સાગરને ખળભળ તો જો, પ્રચંડ વાયુથી સાગરનાં મોજાં આકાશ પર્યત ઉછળવા લાગ્યા. પ્રચંડ તોફાનવાળા સાગરને જોઈ નાવિકે પણ ગભરાયા, વહાણે સ્થિર કરવા પ્રયત્ન કર્યો પણ સાગરની છાળા સાથે વહાણ અહીં તહીં અથડાવા લાગ્યાં ને બધાય જીવનની આશા છેડી તિપિતાના ઈષ્ટ દેવને સંભારવા. લાગ્યા. સુધર્મ અને ઋદ્ધિદરીએ તો બધી મેહજજારી છોડી સાગારી અણરાન કરી દીધું. આખરે એ ભયંકર તોફાની સાગરની શાળાએ વહી ણને ભાગી નાખ્યું, માલ, ચરૂ, બાળ, વહાણના નાયિકા નોકર, ચાકર વગેરે સાગરમાં જ સમાધિ લીધી, સાગ૨નાં મેજમાં ડુબાડબ કરતાં સુધર્મ અને દ્વિસુરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust