SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - 109 એકવીશ ભવન નેહસંબંધ કારણકે ઉત્તર વાછરડાએ કે જેથી * એમનો ધર્મોપદેશ શ્રવણ કરી જે શકિત અનુસારે પાળે છે તે અતિ ધન્યતર છે બેન ! દ્વિસુંદરીની વાણું સાંભહળીને બધી ઉભી થઈને એ પ્રવર્તિનીની પાસે આવી વંદન કર્યું. પ્રવત્તિનીએ પણ એ ચારેને હિતકારી એ. - ધર્મોપદેશ આપી એમના આત્માનો ઉદ્ધાર કર્યો સાધ્વીજીને ધર્મોપદેશ સાંભળી એ ચારે બેનપણું ખુશી થઈ છતી રાજકુમારી બોલી, “હે ભગવતિ ! ચારિત્ર ધર્મ તમે લીલામાત્રામાં પાણી શકે છે પણ - અમારે માટે તે મેરના સરખે અથવા તો તેથીય અધિક છે કારણકે ઉત્તમ વૃષભ જ ગાડાના ભારને વહન કરે છે. નવા અણુળેટેલા વાછરડાઓ નહિ, માટે અમારી ઉપર કરૂણા કરીને અમને શ્રાવક ધર્મ આપે કે જેથી અમારું કલ્યાણ થાય, રાજકુમારીનું વચન સાંભળી પ્રવત્તિનીએ એ ચારેને દેવ, ગુરૂ અને ધર્મનું રહસ્ય સમજાવી સમકિતવંત બનાવ્યાં " અને તે પછી એમને પરપુરૂષના ત્યાગરૂપ શિયલવ્રત ઉચરાવ્યું, સારી રીતે શિયલનો મહિમા સમજાવ્યે ગમે તેવી મુશીબતમાં કે વિષમ સંગેમાં પણ શિયલને સાચવવાની ભલામણ કરી પ્રવત્તિની પિતાને સ્થાને ચાલ્યાં ગયાં, એ ચારે સખીઓએ પણ એ નિયમને અંગીકાર કરી ઋદ્ધિસુંદરીની રજા લઈ ત્રણે સાહેલીઓ પોતપોતાને મકાને ચાલી ગઈ, તે પછી થોડાક વસંતના વાયરા વહી ગયા. ને રતિસુંદરી પૂર્ણ યૌવનની કળાએ પહોંચી ગઈ, એની યુવાની અને સૌંદર્યની સુવાસ દેશદેશ પ્રસરી ગઈ. એક દિવસે નંદપુરના અધિપતિ ચંદ્ર રાજાએ રતિરીના રૂપ રાશિની ખ્યાતિ સાંભળી, એને વરવાને Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy