________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ભાગ વિ. મળે છે. એમ કહી તેણે ચોથે કુંભ પિતાના. ઘરમાં જઈને લઈ આવી અને તે કુંભ તેણીના શીલ પ્રભાવથી ફૂટી ન ગયો કે કહ્યું છે કે “દેવ, દાન, ગંધર્વો, યક્ષે, રાક્ષસ, કિન્નરો, બધા બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. કારણ કે બ્રહ્મચારી દુષ્કર કાર્ય કરનાર છે.” ત્યાર પછી તેણીએ તે તેલ તે બંને મુનિઓને આપ્યું. મુનિઓએ જરૂરિયાત પ્રમાણે તે ગ્રહણ કર્યું ત્યારે અકારિભાએ તે મુનિઓને કહ્યું કે હે મુનિ ભગવંતે, આ ભવમાં જ મેં કોઇનું ફલ ભેગવ્યું છે તેને યાદ કરી મેં કૈધના પચ્ચકખાણ કર્યા છે ત્યાર પછીથી હું મોટો અપરાધ કરનાર ઉપર પણ ક્રોધ કરતી. નથી ? કહ્યું છે કે કોધ અનર્થોનું મૂલ છે, સંસારને વધારનાર કોઈ છે, ધર્મને નાશ કરનાર કોઈ છે, માટે ક્રોધને છેડી જ દેવો. જોઈએ” . . . . , ત્યાર પછી મુનિઓએ કહ્યું : “હે સુશ્રાવિકા ! આ ભવમાં તે ક્રોધનું ફલ કેવી રીતે ભોગવ્યું અને કઈ રીતે તે ક્રોધનો ત્યાગ કર્યો ? આ તારૂં બધું ચરિત્ર અમારી આગળ કહે; ત્યારે તેણીએ કહ્યું- . . . આ જ નગરમાં ધન નામે શેઠ રહેતા હતા. તેમને કમલશ્રી નામની પ્રિયા હતી તે બંને દંપતિને આઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust