________________ શ્રી મુનિપતિ ચરિત્રમ મેટી માટી આશાઓ રાખતો હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, કપટી હોય, લેભી હોય, ભૂખાળવો હોય, મૂંગે, માંદે, આળસુ હોય, આવો માનવ તિયોનિમાંથી આવેલા જાણો. સર્વને અનુકૂળ વર્તનવાળે, વિનયયુક્ત, તેમજ દયા દાનની રુચિવાળે હોય, પ્રસન્ન મુખવાળ હોય, સૌમ્ય હાય, આવો માનવ મનુષ્ય ગતિમાંથી આવેલ જાણવો. વળી કોમળતા, સરળતાથી ભરપૂર હોય, કષાય રહિત હેય, ન્યાયયુક્ત હય, ગુણને જ ગ્રહણ કરનાર હોય, તે મરીને મનુષ્યમાં જનારે હોય છે. * | ચાડીઓ હોય, દુષ્ટબુદ્ધિવાળ હોય, મિત્રોની સાથે પણ કજીયા જ કરતે હોય અને આત્ત ધ્યાનમાં જ રહ્યા કરતો હોય તે જીવ મરીને તિર્યંચ ગતિમાં જનારે હોય છે. . . આવાં પ્રકારનાં ગુરુનાં વચનો સાંભળીને બેધ પામેલા રાજાએ પરિવારની રજ લઈને તે જ ગુરુની પાસે દીક્ષા લીધી. . . - જેણે બંને પ્રકારની (ગ્રહણ અને આસેવન) શિક્ષણને અભ્યાસ કર્યો છે છ એ પ્રકારના જીવ સમૂહની રક્ષા માં તત્પર, અષ્ટ પ્રવચનમાલાનો આરાધક તે રાજર્ષિ હંમેશા સૂત્રોનું અધ્યયન કરવા લાગ્યો. એમ કરતાં અનુક્રમે છઠ્ઠ અઠ્ઠમ આદિ તપના પ્રભાવથી તેને આમષ ઔષધિ લબ્ધિઓ, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust