________________ મહિનચરિત્ર સર્ગ છે. ( 87 सहसोन्मील्य नयने परितो यावदीक्षते / न कापि तावदुरगो दृशोर्गोचरतां ययौ // 124 // એકદમ આંખ ઉઘાડીને તેમણે જોયું તો પણ તે સર્ષ કોઈ ઠેકાણે જણા નહીં. 124. निद्धयायैतच्चित्रमसौ दध्यौ चेतसि विस्मितः / किमिदं शोभनमथा-शोभनं वा भवेदिति // 125 // એ આશ્ચર્યકારક વાત જોઈને તે મનમાં આશ્ચર્ય પામ્યા, અને વિચાર કરવા લાગ્યા કે –“આનું ફળ શુભ વા અશુભ હશે કે કેમ ?" 125. श्रुतोपयोगादथ च पारंपर्योपदेशतः / विचार्य निर्णिनायास्य भूतार्थमिति मोहनः // 126 // પછી શ્રતો પગથી તથા શિષ્ય પરંપરાના ઉપદેશથી મોહનજીએ વિચાર કરીને તે દાખલાને ભાવાર્થ કાર્યો તે એવી રીતે કે-૧૨૬. चिरं श्रीपार्श्वनाथस्य चरणौ चिन्तयाम्यहम् / तेन प्रसन्नो नागेन्द्र आत्मानं समदर्शयत् // 127 // असूचयच्च मामेवं वर्णतोऽहं यथा तथा / कालोऽयं भावतः कालो दशति स्वेच्छया जगत् // 128 // वृथा तन्मानवभवं मा हार्षीबर्बोधमाश्रय / / भवे भवे भुक्तमुक्तान विषयान्मा भजस्व च // 129 // ઘણા કાળ સુધી મેં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણનું ચિન્તન કર્યું, તેથા નાગે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ મને દેખાડયું, અને એવી સૂચના કરી કે, જેવો હું વર્ણથી કાળો છું, તેવો ખરેખર સ્વરૂપથીજ કાળ એ એ કાળ– દિવસ, માસ, વર્ષ ઇત્યાદિ સમય-) રૂપી સંપે સ્વેચ્છાથી જગતને કરડે છે. વાસ્તે તું આ મનુષ્ય'ભવને ફગટ ગુમાવીશ નહીં, ગુરુએ કરેલા ઉપદેશને આશ્રય કરી રહે, અને ભવભવમાં ભોગવીને છોડી દીધેલા માટેજ એઠા થયેલા વિષયોને પાછા ભોગવીશ નહીં.” 127-229. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust