________________ (68) मोहनचरिते चतुर्थः सर्गः। ___ रूपश्रिया स्पर्धमाना गुणश्रीर्ववृधे तराम् / यौवनश्रीरपि परा-जिग्ये तस्य गुणश्रिया // 12 // મેહનજીના ગુણની શોભા તેમના રૂપની શોભા ડે સ્પર્ધા (હરીફાઈ) કરતી ઘણું વધી ગઈ, તે એટલી બધી કે, યુવાવસ્થાની શેભાને પણ તેણે જીતી सीधी. 12. एवं प्रवर्धमानः स-द्गुणैः श्रीमोहनस्तदा / समाचकर्ष चित्तानि विदुषामपि लीलया // 13 // ... . એ રીતે સગુણોની જોડે વૃદ્ધિ પામતા એવા મોહનજીએ વિદ્વાન લેના પણ મનને સહેજમાં ખેંચી લીધાં. 13. गमनावसरं ज्ञात्वा रूपचन्द्राः सदोद्यताः। मोहनेन समं मुम्बा-माजग्मुः स्वःपुरीनिभाम् // 14 // હમેશાં ઉચિત કાર્યમાં ઉદ્યમ કરનારા રૂપચંદજી વિહાર કરવાનો અવસર જાણુને મેહનજીની જોડે, સ્વર્ગપુરની પેઠે રળિયામણા મુંબઈ શહેરમાં साव्या. 14. मुम्बायाः सुषमां दृष्ट्वा-भिनवामिव मोहनः / मेने तस्या मोहमयी-त्याख्यामनुगतार्थकाम् // 15 // ન જાણે પૂર્વે નહીં જ જોએલી હાયની શું? એવી મુંબઈની શોભા જોઈને તેનું . "भामया" मे नाम सायुछे येम मोहनने सायु. 15. तस्या विपण्यां वणिजो वाणिज्ये बहुशोऽन्वहम् / दुस्था भवन्ति. संपन्नाः संपन्नाश्चापि दुर्गताः // 16 // . . दृष्ट्वा विपर्यासमिमं निश्चिकाय स. चेतसि / संपदश्चञ्चलेत्याख्या-मन्वर्थामागमोदिताम् // 17 // મુંબઈના બજારમાં દરરોજ વેપારીઓને વેપારમાં ઘણો લાભ થવાથી - નિયા હોય તે ધનવાનું થાય છે, અને જે ધવવાનું છે તે ખોટ આવવાથી નિધન થાય છે. એ ફેરફાર જોઈને મોહનજીએ નિશ્ચય કર્યો કે,સિદ્ધાંતમાં કહેલું લમછે "या" मे नाम सायु छ. 16-17 त्याख्यामनुगत " माया, P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust