________________ - મોહનચરિત્ર સર્ગ ચે. ( 27) दृष्ट्वा श्रीमोहनं रूप-चन्द्रा मोदमवाप्नुवन् / सोऽपि प्रभृति दीक्षाया वृत्तं सर्वमचीकथत् // 6 // મોહનજીને જોઈને રૂપચંદજી હર્ષ પામ્યા, પછી દીક્ષા લીધાની તથા બીજી પણ વાત જે કહેવા લાયક હતી તે બધી મોહનજીએ રૂપચંદજીને કહી. 6. ततस्तोकमुषित्वा ते मुम्बायामाहतश्रियाम् / श्रीमोहनेन भूपालं प्रयातुं निरचिन्वत // 7 // ત્યાર પછી શ્રાવક લેકેથી શોભતા એવા મુંબઈ શહેરમાં છેડે વખત રહીને રૂપચંદજીએ મોહનજીની જોડે ભેપાળ જવાને વિચાર કરો. 7. ' प्रस्थिताः सुमुहूर्ते श्री-मोहने समं मुदा / रूपचन्द्राः क्रमादापु-भूपालं भूपराजितम् // 8 // સારા મુહૂર્ત ઉપર મુંબઈથી વિદાય થયેલા રૂપચંદજી તથા મેહનજી વિહાર કરતા સુખથી ભેપાળ રાજધાનીમાં આવ્યા. 8. प्रसन्नमनसस्तत्र रूपचन्द्रा अथावसन् / न्यवात्सीच्छ्रीमोहनोऽपि पठन्नागममादरात् // 9 // * મન પ્રસન્ન હોવાથી રૂપચંદજીએ ત્યાં વસતિ કરી, ત્યારે મેહનજી પણ આદરથી શાસ્ત્રનો અભ્યાસ કરવામાં વખત ગાળતા હતા. 9. समीक्ष्यासन्नमथ ते वर्षासमयमागतम् / तत्रैव वर्षावसतिं निश्चिक्युश्च समोहनाः // 10 // ત્યાર બાદ ચોમાસું નજીક આવ્યું છે ત્યાં જ વસતિ કરવાને રૂપચંદજીએ તથા મોહનજીએ નિશ્ચય કરો. 10. देवानां च गुरूणां च प्रसादात्ते यथासुखम् / - મર્ષિ મિયામસુ–સ્તન્વન્તસ્તપણામ છે ?? . . દેવના અને ગુરુના પ્રસાદથી તપસ્યા, ભણવું ગણવું વિગેરે કાર્યમાં તેમણે સુખથી ચોમાસું કાઢયું. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust