________________ (66) मोहनचरिते चतुर्थः सर्गः। अथ चतुर्थः सर्गः। शं तनोतु स वः शान्ति- किनाथनमस्कृतः। स्वर्गापवर्गयोदार्ता निहन्ता सकलापदाम् // 1 // સર્ગ ચોથો. સઠ ઇંદ્રોએ વદેલા, સ્વર્ગના અને મોક્ષના આપનારા અને સકલ આપદાને નાશ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન તમને સુખ આપ. 1. अथ श्रीमोहनेनात्त-यतिदीक्षेण सूरयः। सहागमन्नन्तरिक्ष-पार्श्वपार्थं मुदा युताः // 2 // - ત્યાર પછી જતિદીક્ષા આપેલા મોહનજીને સાથે લઈને શ્રીમહેંદ્રસૂરિજી આનંદથી અંતરિક્ષ પાર્શ્વનાથે આવ્યા. 2. यथोचितां तत्र यात्रां विधायाजग्मुरञ्जसा / पुरं भूपालनामानं यत्रास्ते यवनो नृपः // 3 // ત્યાં આગમના કહ્યા પ્રમાણે યાત્રા કરીને યવનરાજાના તાબામાં રહેલા ભોપાળ શહેરમાં આવ્યા. 3. दिनानि कति चित्तत्र स्थित्वा ते सूरयोऽन्यदा। श्रीमोहनाय मुम्बायां गन्तुमाज्ञां वितेनिरे // 4 // ત્યાં કેટલાક દિવસ રહીને પછી એક વખત મહેંદ્રસૂરિજીએ મેહનજીને મેં બઈ જવાવાસ્તે આજ્ઞા દીધી. 4. श्रीमोहनोऽपि लब्ध्वाज्ञां निश्चक्राम ततः पुरात् / मुम्बापुरीं क्रमादाप रूपचन्द्रदिदृक्षया // 5 // મેહનજી પણ શ્રીપૂજયજીની આજ્ઞા લઈ ભોપાળથી વિદાય થયા તે રૂપ ઇને એવાની ઘણું ઉતકંઠ મનમાં રાખતા અનુક્રમે મુંબઈ આવ્યા. પ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust