________________ (66) મહિનચરિત્ર સર્ગ ટી. जगति यतिदीक्षां सुप्रापां विचिन्त्य सुखप्रदाम् बहव उररीकृत्य प्रान्ते पतन्ति पथो हितात् / विरल इह तामादाय प्राग्विवेकबलादथो भवति किल संवेगी धन्यः स एव महीतले // 10 // . इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्ते.. वासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामो- .. दरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते तृतीयः सर्गः // 3 // // // સહેજમાં લઈ શકાય એવી અને ચરણક્રિયાને ઘણો પ્રતિબંધ નહીં હોવાથી સુખ આપનારી જતિદીક્ષા લઈને આત્મહિતના માર્ગથી પડી ગયેલા ઘણા લેકે જગતમાં છે, પણ પહેલી જતિદીક્ષા લઈને પછી વિવેકના બલથી સંવેગી થાય એવા વિરલા માણસ આ દુનિયામાં છે, અને તેથી તેને ધન્યવાદ ઘટે છે. 100.. (alon सर्जन! मादायमा सभात.) P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust