________________ (64) मोहनचरिते तृतीयः सर्गः। ત્યારે મહેન્દ્રસૂરિજીએ પગે પડેલા મેહનજીને તરત ઉઠાડ્યો, અને આંખમાં આવેલાં આનંદનાં આંસુ લૂસીને “દેવગુરુના પ્રસાદથી તારું કલ્યાણ થાઓ” એવી मोहनने माशीष माथी. 86. आदाय मोहनमथेन्द्रपुरात्प्रयातास्ते सूरयः सुखमवापुरवाप्तमोदाः। पार्थं च पार्श्वमहितं मगसीप्रतिष्ठं घोरे कलावपि भुवि प्रथितानुभावम् // 97 // ત્યારપછી ખુશી થએલા મહેંદ્રસૂરિજી મેહનજીને સાથે લઈને ઈંદોરથી નીકળ્યા * તે, ઘેર કલિજુગમાં પણ જેને પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, એવા મગસીપાનાथनी पासे याव्या. 87. अदीक्षयन्ये यतिरूपचन्द्रान् पट्टेऽथ तेषां क्रमतोऽभवन्ये / ते खल्विमे सूरिवरा महेन्द्रा स्तीर्थं तथैतद्विदितं पृथिव्याम् // 98 // योगः खल्वयमीदृशो न सुलभो भाग्यादिना देहिनाम् प्राग्जन्मार्जितधर्मकर्मवशतस्तं मोहनोऽभ्यागमत / प्राप्याथो सुमुहूर्तमागममतं ह्याचार्यवर्या यतिदीक्षां ते विदितां ददुर्गुणकरीं श्रीमोहनाय द्रुतम् // 99 // રૂપચંદજીને દીક્ષા આપનારા જનહર્ષસૂરિજીને પાટઉપર અનુક્રમથી થયેલ શ્રીમહેંદ્રસૂરિજી જેવા આચાર્ય અને મગસીપાર્શ્વનાથ જેવું જગતમાં જાણીતું તે એ યુગ જીવને ભાગ્યવિના મળ દુર્લભ છે, તો પણ પૂર્વભવમાં ઉપાર્જેલા અ8. તથી મેહનજીને તે વેગ મળી આવ્યો. ઘણાજ અવસરના જાણકાર એવા મહું સૂરિજીએ સિદ્ધાંતના અનુસારથી સારૂં મુહર્ત લઈને સગુણ આપનારી જતિદાજ मोहनने मापी. 88-86. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust