________________ - मानयरित्र सर्ग यायो... (69 ), तृणीकृतस्वर्गसुखान् धनिनो धनदोपमान् / . .. शतखण्डांशुकधरान याचमानांश्च दुर्गतान् // 18 // वीक्ष्य सोऽन्तर्निरणयद् धर्माधर्मफलं श्रुतम् / / धर्मात्सुखं बहुविध-मधर्मादुःखमीदृशम् // 19 // युग्मम् | સ્વર્ગના સુખને પણ તણખલા સમાન ગણનારા એવા કુબેરભંડારી સરખા ધનવાન લેકને અને સેંકડો થીગડાવાળું કપડું પહેરીને ભીખ માગનારા ભીખારી, લેકાને જોઇને મેહનજીએ ધર્મનાં અને અધર્મનાં જે ફળ સિદ્ધાંતમાં સાંભળ્યાં હતાં તેને એવી રીતે સારા કાર્યો કે, ધર્મથી માણસ અનેક પ્રકારના સુખ અને અધथी | तना हुन लागवे छे. 18-18. राजमार्गान्तिकस्थेषु सौधानां मूर्धसद्मसु / ..... श्रीमोहनोऽधिरुह्याध्व-चरान्पश्यन्नचिन्तयत् // 20 // पिपीलिकानिभा एते शतशोऽथ सहस्रशः। गच्छन्त्यनेन मार्गेण नरा नार्यश्च संततम् // 21 // . . . श्रेष्ठोऽहं जगतीत्येवं सर्वे यद्यपि मन्वते / तथाप्येषामसारत्व-मधुना स्फुटमीक्ष्यते // 22 // असारे मानवे देहे सारं धर्ममतो विदुः / तस्मात्स एव सततं सेवनीयः सतां मतः // 23 // મેટા રરતા ઉપર આવેલા મહેલની ઊંચી અગાશી ઉપર ચઢીને મેહનજીએ રસ્તે ચાલનારા લેકે જોયા, ત્યારે તેમના મનમાં એ વિચાર આવ્યો કે, સેંકડે, હજારો બાયડિઓ તથા મરદો રસ્તે જતાં કીડી સરખા દેખાય છે. એમાં એક એક જણ “હું જગત્માં મેટો છું !" એમ માને છે, તે પણ એમનું તુચ્છપણું હમણાં કેટલું ચોખ્ખું દેખાય છે. માટે જેમાં સાર નથી એવા ક્ષણભંગુર માનવદેહમાં ધર્મકરણી કરવી એજ સાર છે, એવા જ્ઞાની લેકો ઉપદેશ કરે છે. વાસ્તુ પુરુષને भान्य येवी धर्म:२९|हमेशा ३२वी.” 20-21-22-23. . एवं मुम्बापुरीशोभा-मालोक्याध्यात्मभावनाम् / श्रीमोहनो वितन्वानो गमयामास वासरान् // 24 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust