________________ મેહનચરિત્ર સર્ગ બીજે. (37) पट्टे रसर्तुप्रमिते जिनादिसुखसूरयः। रोजिरे शुद्धयशसा धवलीकृतदिङ्मुखाः // 59 // ... છાશઠમા પાટઉપર જીનસુખનામા સૂરિજી વિરાયા, તેમણે પોતાના શુદ્ધ યશથી જગતને દીપાવ્યું. 59. रैसर्षिमितपट्टेऽथ जिनाद्या भक्तिसूरयः। आसन्भव्यमनोऽम्भोज-प्रबोधे भानुसंनिभाः॥ 60 // - ભવ્યજીના મનરૂપી કમળને પ્રબોધ ( સમજાવવું-ખીલાવવું) કરવામાં જાણે સાક્ષાત સૂર્યજ હોયની શું ! એવા શ્રીજીનભકિત સૂરિજી સડસઠમા પાટઉપર य गया. 60. जिनादिसुखसूरीणां कर्मचन्द्राभिधाः परे। विनेया नयभङ्गीषु निपुणा अभवन्मुवि // 61 // જનસુખસૂરિજીના બીજા કરમચંદનામા શિષ્ય (ચેલા) થયા, તે યशामा ! निपुण हता. 61. . तेषामीश्वरदासाख्याः शिष्या आसन्सतां मताः। तद्विनेया वृद्धिचन्द्रा नयनीतिविशारदाः // 62 // તે કરમચંદજીના, સપુરુષને માન્ય એવા ઈશ્વરદાસનામના શિષ્ય થયા. નયમાં તથા નીતિમાં નિપુણ એવા તેમના વૃદ્ધિચંદનામા શિષ્ય થયા. 62. तच्छिष्या लालचन्द्राख्या अभवन्नतिविश्रुताः। जिनभाषिततत्त्वार्थ-ज्ञातारोऽमलबुद्धयः // 3 // શુદ્ધબુદ્ધિવાલા તથા જીનભાષિત આગમના તત્ત્વાર્થ જાણવાવાલા એવા ઘણા પ્રખ્યાત લાલચંદજીનામા તેમના શિષ્ય થયા. 63. तेषां विनेया अभवन् रूपचन्द्रा महाधियः। प्रायः शातोत्पादके ते पुरे नागपुरेऽवसन् // 64 // ' ઘણા બુદ્ધિશાળી એવા રૂપચંદજીનામા લાલચંદજીના શિષ્ય થયા. તે શાત ઉપજાવે એવા નાગોરમાંજ ધણું કરીને રહેતા હતા. 64. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust