________________ ( 36 ) . मोहनचरिते द्वितीयः सर्गः। पत्तनेऽथाणहिल्लाख्ये कंचिदुत्सूत्रवादिनम् / / ते तत्त्वयुक्त्या निर्जित्य विशदं यश आसदन् // 53 // . ત્યાર પછી અણહિલપાટણમાં ઉસૂત્ર પ્રરૂપણ કરનાર કોઈ વાદીને સિદ્ધાં. તમાં કહેલી યુકિતથી જીતીને શ્રીજીનચંદ્ર સૂરિજીએ શુદ્ધ કીર્તિ મેળવી. 53. अथ लोहपुरे गत्वा-कबराख्यं महीपतिम् / वाचोयुक्त्या विविधया बोधयामासुरन्वहम् // 54 // પાટણથી લાહોર જઈને ત્યાં આગમાનુસાર વચનની યુકિતથી અકબરરાજાને તે સુરિજીએ ઘણીવાર બોધ કર્યો. 54. प्रतिबुद्धः स तेभ्योऽदा-युगंधरपदं वरम् / अमारीपटहोद्धोषं पर्वसु प्रत्यपद्यत // 55 // તેથી પ્રતિબોધ પામેલા અબરે ચંદ્રસૂરિજીને શ્રેષ્ઠ એવી યુગધર–પદવી દીધી. અને પર્વતિથિને દિવસે અમારી પડતની ઘોષણા કરાવવાનું કબૂલ કર્યું.૫૫. तेषु स्वर्ग प्रयातेषु जज्ञिरे पट्टधारकाः। जिनसिंहाभिधास्तेऽपि वितेनुः शासनोन्नतिम् // 56 // જીનચંદ્ર સૂરિજી દેવલોક ગયા પછી પાટને શોભાવનાર જીનસિંહ નામાં આચાર્યજી થયા. તેમણે પણ વર્તમાન શાસનની ઉન્નતિ કરી. પ૬. पट्टे तेषामराजन्त जिनराजाख्यसूरयः। जिनरत्नाभिधानास्तत्पट्टे सूरिवरा बभुः // 57 // તેમના પાટઉપરે જનરાજનામાં સૂરિજી વિરાજમાન થયા. તે પછી જીનરલનામાં સૂરિજીએ પાટને શોભાવ્યું. પ૭. पञ्चषष्टितमे पट्टे सप्तमा जज्ञिरे ततः। सूरयो जिनचन्द्रास्ते स्वनामानुगुणं व्यधुः // 58 // ત્યાર પછી પાંસઠમા પાટઉપર સાતમા જનચંદ્રનામા સૂરિજી થયા. તેમણે પણ જેવું પિતાનું નામ તેજપ્રમાણે ચતુર્વિધ સંઘને ધર્મોપદેશરૂપી અમૃત પીઈ तृत यो. 58. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust