________________ चरितम्.] મિહનચરિત્ર સર્ગ સેળમે. अतिशिथिलप्रकृति मुनिराजमवलोक्य पुनर्मोहमयीमलङ्कत प्रार्थयाञ्चक्रिरे सर्वे / परन्तु नेत्युक्त्या मुनिराजस्तेषां तां प्रार्थनां विफलां चकार / મહારાજશ્રીની પ્રકૃતિ ઘણી જ શિથિલ જોઈ પાછા મુંબઈ આવવા બધા શ્રાવકો પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ ના કહિને તેમની તે પ્રાર્થના મુનિરાજે નિષ્ફળ કરી. यदा। अरण्यानी व्रजो ग्रामो नगरं वा पुरी तथा / मुनीनां वीतरागाणां सर्वमेतत्समं स्मृतम् / / 7 / / 2441-वीत२॥२॥ ( २रागथी २हित ये॥ ) भुनियाने २१२ये। (4न,) ar (4), भ, ना मने पुरी में सर्व समान ने, 7. ततो विहृत्य मुनिराजः शान्तिकुञ्जालङ्कारभूतं वाडीलालशाकरचन्द्रागारमलञ्चकार / ત્યાંથી વિહાર કરીને મુનિરાજે વાડીલાલ સાકરલાલના શાંતિકુંજમાં આવેલા ५२ने शोसाव्यु ( मथात् ५५ायी. ) श्रीमन्मोहनर्षिवन्दनार्थमागता विठ्ठलभाई-वाडीलालामीलाल यादवजीप्रभृतयः श्राद्धाः श्रीगुरुचरणचिरस्मरणार्थं किञ्चित्सत्कृत्यं मोहमय्या स्थापनीयमिति विचारमुत्थापयाञ्चक्रुः / - ત્યાં મહારાજશ્રીને વાંદવા આવેલા વિઠ્ઠલભાઈ, વાડીલાલ, અમીલાલ, જાદવજી, વિગેરે શ્રાવકો પોતાના ગુરુજીનું ઘણા વખત સુધી મરણ રહે તેને માટે કઈ ખાતું મુંબઈમાં સ્થાપન કરવું એવો વિચાર કરવા લાગ્યા. _ मोहनर्षयस्तु ततो विहृत्य मलारग्रामे देवकर्णमूलजीगृहं पुनन्ति स्म / तस्मिन्दिने सविशेषं देवपूजासाधर्मिकसत्कारादि देव P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust