________________ ( 218 ) મોદનક્તિ પોશઃ સ. [ ઉત્તરन्युद्देशजनितजनतानन्ददायकानन्दसमयोऽपि मोहमयीतो विजहार।साकं शिष्यैः श्रावकैश्च तदिने भायखलामलंकृतवान्मुनिराजः। तत्र संघेन सविशेष पूजादिकृत्यं चक्रे / મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે વિહાર કર્યો ત્યારે તેમના વિયોગથી ઉદાસ થયેલા હજારો શ્રાવક, મુનિએ વારવા છતાં પણ પછવાડે જવા લાગ્યા. મુનિપ્રવર શ્રીમહનલાલજી મહારાજને લીધે લેકોને આનંદનો સમય હતો તેણે પણ મુંબઈથી વિહાર કર્યો. ( અર્થાત્ મહારાજશ્રીને વિહારથી આનંદદાયક સમયમાં પણ રોજગાર વિગેરે કમી થવાથી ફેરફાર થયે) તે દિવસે મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે શિષ્ય અને શ્રાવકોએ સહિત ભાયખલાને શોભાવ્યું. ( અર્થાત્ ભાયખલે પધાર્યા.) ત્યાં સંધે ઘણી સારી રીતે પૂજા વિગેરે શુભ કૃત્ય કર્યા. समाप्तायां विभाव- दृष्टिपथमायाते चाहस्करेऽश्वरथादिभिः परिमर्दितेऽध्वनि शिष्यैः श्रावकैश्च परिवृतो मोहनमुनीश्वरस्ततो विहृत्य माहिमं जगाम / (જયારે રાત્રી સમાપ્ત થઈ હતી, સૂર્ય દૃષ્ટિપથમાં આવતો હતો (અર્થાત્ દેખાતો હત), માર્ગ ઘોડા અને રથ વિગેરેથી ભીડવાળો થયો હતો (ત્યારે) પિતાના શિષ્ય અને શ્રાવથી વિંટાયેલા મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી માહિમ ગયા. तत्र च मुनिराजमभि गन्तुं परश्शता अपरेऽपि श्रावका आगच्छन्ति स्म / तस्मिन्दिने पूजास्वामिवात्सल्यादिकृत्यं रत्नजी मोहनजी, उत्तमचन्द्र-खेमचन्द्र, गुलाबचन्द्र-हेमराजैमोहमयावा તબૈઃ શ્રાદ્વૈ. - ત્યાં મુનિ મહારાજશ્રીને વાંદવાને માટે હજારો શ્રાવકો આવવા લાગ્યા.. દિવસે પૂજા અને સ્વામિવાત્સલ્ય વિગેરે રતનજી મોહનજી, ઉત્તમચંદ પ્રેમ ગુલાબચંદ હેમરાજ વિગેરે મુંબઈના રહીશ શ્રાવકેએ કર્યા. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.