________________ મોહનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૮૧ ) જે જે સત્કર્મો છે તે અહિં થતાંજ હતાં એમાં કઈ સંદેહ નથી. અર્થાત્ સર્વ પ્રકારના સત્કમ ત્યાં થતાં હતાં. 123. इयं चापि चतुर्मासी व्यतीताभिनवैः शुभैः। कर्मभिर्मुनिराजस्य मोहनर्जितात्मनः // 124 // આ ચાતુર્માસું પણ મનને જીતનાર મોહનલાલજી મહારાજના ઉપદેશથી નવાં નવાં શુભ કર્મ કરતાં કરતાં વીતી ગયું. 125. विविधधर्मप्रवर्तनतत्परो ह्यभिनिवेशतमोहृदहस्करः सृमरमोहमहेभमृगेश्वरो जयतु मोहनलालमुनीश्वरः॥१२५॥ રૂતિ શ્રીઉત્તરમોદનવરિતે શ સ / 25 વિવિધ પ્રકારના ધર્મ પ્રવર્તાવવામાં તત્પર, અહંકારરૂપી અંધકારને નાશ કરનાર સૂર્ય, ચારેતરફ ફેલાતા મોહરૂપી મોટા હાથીનો સંહાર કરનાર સિંહ, મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ જ્ય પામે. 125. ( પંદરમા સગને બાલાવબોધ સમાપ્ત. ) द्रुतविलम्बितं वृत्तम् / लक्षणं तु " द्रुतविलम्बितमाह नभौ भरौ" इति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust