SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ( 388 ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ उत्तरलालबागेऽप्यभूदस्मिन्वर्षेऽक्षय्यफलावहम् / उपधानं तपः श्रीमन्मोहनष्र्युपदेशतः॥ 118 // આ વર્ષે લાલબાગમાં પણ શ્રામોહનલાલજી મહારાજના ઉપદેશથી અક્ષય ફળ આપનાર ઉપધાન નામનું તપ થયું. 118. . अत्रस्थाः क्षीणकर्माणो महात्मानस्तपस्विनः / श्रेष्ठिना देवचन्द्रेण मालिकाभिरलंकृताः॥ 119 // એ તપમાં બેઠેલા ક્ષીણ કર્મવાળા મહાત્મા તપસ્વિને, દેવચંદ શેઠે માળા પહેરાવી સત્કાર કર્યો. 119. अनेन श्रेष्ठिवर्येण चाष्टभिर्दिवसः कृतः। महो महांस्तथा चान्यसुकृतं भवभञ्जनम् // 120 // એ શેઠે આઠ દિવસે વડે મેટો ઉત્સવ કર્યો અને સંસારનો નાશ કરે તેવું બીજું પણ ઘણું સુકૃત કર્યું. 120. श्रीसंघेन कृतं श्रीमत्स्वामिवात्सल्यमुत्तम् / स्नातानुलिप्ता आभान्ति श्राद्धा यत्र सहस्रशः // 121 // તમામ સંઘે મળીને ઉત્તમ રીતે સ્વામિવાત્સલ્ય કર્યું. તેમાં સ્નાન કરી તિલક ધારણ કરીને હજારે શ્રાવકે શોભી રહ્યાં હતા. 121. सदा शान्तिकरं शान्तिस्नात्रं दात्रं कुकर्मणः / बहूपकरणैः श्राद्धैः कृतं मुनिजनान्वितैः॥ 122 // નિરંતર શાન્તિ આપનાર અને દુષ્ટ કર્મોનો નાશ કરનાર શાંતિસના પણ શ્રાવકોએ મુનિની સાથે ઘણા ઠાઠથી કર્યું. 122. अन्यान्यपि सुकर्माणि बभूवुबहुशोऽन्वहम् / यदा किमपि सत्कृत्यमास्ते स्मात्र न संशयः // 123 / / બીજા પણ ઘણું સત્કર્મ દરરોજ થતાં હતાં. અથવા ( કવિ કહે છે કે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy