________________ चरितम्. ] भानयरित्र सर्ग यौमी. (363 ) अथ श्रीमन्महाराजो मनस्वी मोहनो मुनिः। * लालवागादिहत्यासौ वालुकेश्वरमध्यगात् // 152 // ત્યાર પછી ગંભીર પ્રકૃતિલાળા શ્રી મેહનલાલજી મહારાજ લાલબાગથી વિહાર કરીને વાલકેશ્વર પધાર્યા. 152. मुनिर्व्याचक्षमाणोऽयं पन्नालालस्य वाटिकाम् / बुभूष तत्र चायातो भव्यो भवभयं वहन् // 53 // पोरबन्दरवास्तव्यो महाभाग्यो मुनिं स्मरन् / * सौभाग्यचन्द्रनामासौ देवीदासस्य मातुलः॥ 54 // તે સ્થાનમાં વ્યાખ્યાન આપતા શ્રીમેહનલાલજી મહારાજ પન્નાલાલ બાબુની વાડીને શેલાવી રહ્યા છે તે સમયે સંસારથી ભય પામેલે પોરબંદરનો રહેવાસી મોટા ભાગ્યવાળ દેવીદાસને મામો ભવિ સભાગચંદ ત્યાં मा०यो. 153-154. दृष्ट्वा तं मुनिराजोऽपि भवभीतं भयापहः / बोधयित्वा दिदीक्षे वा दीक्षव भयभञ्जिनी॥५५॥ ભયને મટાડનાર મોહનલાલજી મહારાજે પણ તેને સંસારથી ભય પામેલો જોઇને દીક્ષા આપી. કારણ કે, દીક્ષા એજ સંસારના ભયને નાશ २नारी छ. 155. वैशाखकृष्णैकादश्यामियं दीक्षा बभूव ह। शिष्यः पद्ममुनेश्वास्य शुभो नाम शुभप्रदम् // 56 // આ દિક્ષા વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીને દિવસે આપવામાં આવી અને તે પદ્વમુનીને શિષ્ય થયે. અને શુભપ્રદ શુભમુનિજી એવું એમનું नाम ल्यु. 156. श्रीमोहनमुनिः स्थित्वा दिनानि कतिचित्पुनः। लालबागमलञ्चक्रे रत्नत्रयविभूषणः॥ 57 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust