________________ (264) પો િવશ સf 1 [9ત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નથી શોભી રહેલા શ્રીમેહનલાલજી મહારાજે કેટલાક દિવસ વાલકેશ્વર રહીને ફરીથી પાછા લાલબાગને શેભાગે અર્થત લાલબાગમાં પધાર્યા. 157. इतोऽपि मुनिराजोऽयं विजहार महामनाः। पुपाव दादरादींश्च विहारैर्देशनान्वितैः॥ 58 // અહિંથી પણ મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજે વિહાર કરી દાદર વિગેરે રથાને પિતાની દેશનાથી પાવન કર્યા. 158. यत्र यत्र महासत्त्वो जगाम मुनिपुङ्गवः। तत्रत्यैः श्रावकैश्चक्रे महासामयिकोत्सवः॥ 59 // મુનિયામાં શ્રેષ્ઠ અને મોટા સવગુણવાળા (એટલે સત્ત્વગુણપ્રધાન) શ્રીમોહનલાલજી મહારાજ જયાં જયાં વિહાર કરે ત્યાં ત્યાં શ્રીવ સામૈયાને મેટો ઉત્સવ કરવા લાગ્યા. 159. सविशेषा जिनस्यार्चा व्रतं नानाविधं तथा। तद्वच्छ्रीस्वामिवात्सल्यं महान्तो वरघोटकाः // 160 // ઘણુજ શ્રેષ્ઠ પૂજાએ ભણાવવા લાગ્યા. જુદા જુદા પ્રકારનાં વ્રત કરવા લાગ્યા. તથા સ્વામિવાત્સલ્ય અને મોટા મોટા વરઘોડા કાઢવા લાગ્યા. 160. आसन्नायां चतुर्मास्यां श्रीमोहनमुनीश्वरः। परावृत्तः स ठाणातो लालबागमगात्पुनः॥ 61 // પછી ચાતુર્માસું સમીપ આવ્યું એટલે શ્રીમહનલાલજી મહારાજ થાણેથી પાછા વળી ફરીથી શ્રીલાલબાગમાં પધાર્યા. 161. अस्यामपि चतुर्मास्यां तपउत्सवदृश्यकाः। अभूवन्बहवो येषां वर्णनं ग्रन्थवर्द्धनम् // 62 // આ ચોમાસીમાં તપસ્યાઓ, ઉત્સવે અને રચનાઓ ઘણી થઈ હતી પરંતુ તેનું વર્ણન કરતાં ગ્રંથ ઘણોજ મેટે થાય.(માટે અમે વર્ણવ્યું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust