________________ चरितम्.] મેહનચરિત્ર સર્ગ ચદમો. (347 ) રજી, અષ્ટાપદજી, ગીરનારજી, આબુજી, તારંગાજી તથા લેકનાળી એ સાત તીર્થોના ઉત્તમ દેખાવ એટલે રચના થશે તે પણ તે વખતે જોવામાં આવશે. 63. ईदृग्दृश्यं पुनर्नैव कालेऽस्मिन्नतिदारुणे। दारिद्यप्रचुरे भव्या भविष्यत्यनुमीयते // 64 // હે ભવ્ય જીવો ! દારિદ્રયથી વ્યાપ્ત થયેલા આ દારુણ કલિકાળમાં આવું દૃશ્ય એટલે એવી સંપ્તક્ષેત્રની રચના ફરીથી થવાનો સંભવ નથી એમ અમે अनुमान अशये छीस. ( भाटे दर्शन 12 // सावgar नये.) 64. .. रचना समवसरणस्यात्यन्ताहादकारिणी। . ....... भाविनी नैव हातव्यः कालोऽयं भव्यसत्तमाः // 65 // . હે ભવ્યજનોમાં શ્રેષ્ઠ શ્રાવકે ! સમવસરણની શ્રેષ્ઠ રચના અત્યંત આલ્હાદકારક થવાની છે, માટે આવો શુભ સમય ગુમાવશે નહિ. 65. कस्तूरचन्द्रतनयामीचन्द्रस्यास्य स्वर्गिणः। - पत्नी गुलाबनाम्नी या धर्मकार्यधुरंधरा // 66 // तया तथा सुश्राद्धस्य चुन्नीलालस्य रत्निनः। कङ्कनाम्न्या धर्मपन्या तथान्यैः श्राविकाजनैः॥ 67 // करिष्यते समारोहपूर्वकं समहोत्सवम् / दुरदृष्टगणध्वंसी श्रीमदुद्यापनोत्सवः / / 68 // સ્વર્ગવાસી થયેલા કસ્તુરચંદના પુત્ર અમીચંદની ગુલાબ નામની સ્ત્રી કે જે ધર્મકાર્યમાં અગ્રેસર છે તથા શ્રેષ્ઠ શ્રાવક ચુનીલાલ ઝવેરીની ધર્મપત્ની કંકુબાઈ અને બીજી શ્રાવિકાઓ મળીને મોટા ઠાઠથી પાપોનો નાશ કરનાર ઉઘાપનને भोट। उत्सव ४२शे. 66-67-68. * भव्या भवद्भिर्नो कार्यः प्रमादोऽस्मिञ्शुभे दिने / आयुर्भवन्तो जानन्ति पताकाञ्चलचञ्चलम् // 69 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust