________________ ( 348 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [उत्तर હે ભવ્ય જીવો! તમારે આ શુભ દિવસે પ્રમાદ કરે ન જોઈએ. કારણ કે, આયુષ્ય તે પતાકાના લુગડાના છેડા જેવું ચંચળ છે તે તમે જાણો છે. (માટે બીજા કોઈ વખતે જોઈશું એમ સમઝીને પ્રમાદ કરે નહી.) 68. आरभ्य ज्येष्ठकृष्णस्य सर्वसिद्धां त्रयोदशीम् / आषाढशुक्लपक्षीयचतुर्दश्यवधि ध्रुवम् // 70 // भावी महोत्सवः श्रीमत्तीर्थनाथस्य सन्निधौ / भव्या नित्यं भयत्राता दाता शिवसुखश्रियः // 71 // હે ભવ્ય જીવો! જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની સર્વસિદ્ધ તેરસથી આરંભીને અશાડ માસના શુક્લ પક્ષની દશસુધી દરરોજ શ્રી તીર્થનાથજીની સંનિધિમાં સંસારના ભયથી રક્ષણ કરનાર અને મોક્ષલક્ષ્મીને આપનાર મેટો ઉત્સવ थवानो छ. 70-71. ज्येष्ठकृष्णत्रयोदश्यां शुभायां शुभखेचरे / समये भाविनी कुम्भस्थापना शुभदर्शना // 72 // જેક માસના કૃષ્ણપક્ષની શુભ ત્રયોદશી (તેરસ) ને દિવસે સારા રહેવાળા સમયમાં રૂડા દેખાવવાળી કુંભની સ્થાપના થશે. 72. आषाढे शीतकिरणोन्नतिहेतौ दले खलु / प्रतिपद्यतिशयी भव्या निर्गन्ता वरघोटकः // 73 // હે ભવ્યજી! અશાડ માસમાં ચંદ્રની ઉન્નતીના કારણરૂપ પક્ષમાં (એટલે શુક્લ પક્ષમાં) પ્રતિપદાને દિવસે અતિશયવાળો એટલે બહુ મેટ વરઘેડોનિકળી.. इत्यादिभाविनोऽनेके कर्तव्याः शुभहेतवः / एषां लाभः श्राद्धवर्यैर्भवद्धिर्गद्यतामिति // 74 // ઈિત્યાદિ શુભના (પુણ્યના) હેતુરૂપ અનેક પ્રકારના ઉત્સવો કરવાના છે તેમને લાભ આપ સર્વ શ્રેષ્ઠ શ્રાવકેએ અવશ્ય લેવો જોઈએ.” 74. श्रुत्वेति श्रावका लमा विषयान्तरवासिनः / आगन्तुमभवन्मोहमयी श्राद्धमयीव यत् // 75 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust