________________ ( 346 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरनिश्चित्य ते तथा कर्तुं लगाः श्रावकपुङ्गवाः / निश्चिते न विलम्बन्ते सुधियो नयदर्शनाः // 58 // શ્રાવકોમાં શ્રેષ્ઠ તે શ્રાવકો એવી રીતને નિશ્ચય કરીને તે કામ કરવામાં જોડાઈ ગયા. કારણ કે, નીતીને જાણનારા બુદ્ધિમાન પુષે ઠરાવેલા કામમાં विसं २ता नथी. 58. लेखाग्भिश्च श्रीमद्भिः श्रावकैर्भक्तिशालिभिः / तस्मिन्क्षेत्र परक्षेत्र प्रसिद्धिरिति कारिता // 59 // ... ભક્તિવાળા શ્રાવકે એ લેખ (કંકોત્રી) મોકલીને તથા સંદેશા મોકલીને એ વાત પિતાનાં ક્ષેત્રમાં (એટલે પિતાના ગામમાં) તથા અન્ય ક્ષેત્રમાં (એટલે બીજા ગામમાં ) આગળ કહેવામાં આવશે તે પ્રમાણે પ્રસિદ્ધ કરાવી. 59. आषाढशुक्लषष्ठयां श्रीमोहनमहामुनेः। शिष्याय स्वसदाचारनिष्ठाय विदुषे तथा // 60 // शान्तात्मने सदादान्तहषीकाय महात्मने / तपस्विने श्रीहर्षाय पन्यासपदवी शुभा // 61 // दातव्या तत्प्रसङ्गेन भविता चोत्सवो महान् / आगन्तव्यं हि संघेन शासनोन्नतिकाङ्गिणा / / 62 // મહામુની શ્રીહનલાલજી મહારાજના શિષ્ય, પિતાના સદાચારમાં નિષ્ઠા વાળા, વિદ્વાન, શાંત મનવાળા, ઈંદ્રિને જીતનાર, મહાત્મા અને તપસ્વી શ્રીહ મુનિજીને અશાડ સુદી છઠને દિવસે પન્યાસની શુભ પદવી આપવાની છે, તે પ્રસંગે ભેટે ઉત્સવ થશે, માટે શાસનની ઉન્નતિ ઈચ્છનાર સંઘે જરૂર यावयु. 60-61-62. सिद्धाचलादिसप्तानां तीर्थानां दृश्यमुत्तमम् / तदा दृष्टिपथं याता दुरितध्वंसकारणम् / / 63 // પાપને નાશ કરનાર, સિદ્ધાચળ વિગેરે એટલે સિદ્ધાચળજી, સમેતશી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trast.