________________ ( રૂ૪૦), मोहनचरिते चतुर्दशः सर्गः। [ઉત્તરમેતિચંદના પુત્ર ખેમચંદને પણ બધે સંધ અભિનંદન (ધન્યવાદ) આપવા લાગ્યો. કારણ કે, આ મુનીરાજે પોતાના નિવાસથી એમના ઘરને મોક્ષનું ક્ષેત્ર હોય તેવું (પવિત્ર) બનાવ્યું હતું 25. मुनिराजोऽपि सर्वांस्ताञ्श्रावकान्भक्तिशालिनः। ज्ञानाङ्कुराश्रयांश्चक्रे देशनाजलवर्षणैः // 26 // મેહનલાલજી મહારાજે પણ દેશનારૂપી જળ વર્ષવીને ભકિતવાળા તે સર્વ શ્રાવકોને જ્ઞાનના અંકુરના આશ્રયવાળા કર્યા. (અર્થાત્ મહારાજશ્રીના ઉપદેશથી તેઓના હૃદયમાં જ્ઞાનના અંકુર ફુટયા હતા. 26. एतस्मिन्नन्तरे पूर्णचन्द्रस्य तनयः पटुः / पन्नालालोऽर्थयाञ्चके गन्तुं तं वालुकेश्वरम् // 27 // તે અરસામાં પૂરણચંદના બુદ્ધિમાન પુત્ર, પન્નાલાલે મહારાજશ્રીને વાલકેશ્વર તેડી જવાને માટે પ્રાર્થના કરી. 27. नवभिः साधुभिः सार्द्ध मोहनर्षिविशुद्धधीः / સ્ટાર મોટું પીઠસ્થ વાટિશ // 29 I મેહને નાશ કરનાર અને નિર્મળ બુદ્ધિવાળા મોહનલાલજી મહારાજે (તેની પ્રાર્થના સ્વીકાર કરી) નવ સાધુઓ સાથે જઈને પન્નાલાલની વાડીન શણગારી. અત પોતે ત્યાં ગયા. 28. व्याख्याति स्म तथा धर्म यथा बुद्धा तदैव हि / महामनाः श्रीकमलो ललौ दीक्षां सुभावतः // 29 // ત્યાં મેહનલાલજી મહારાજ એવી રીતે વ્યાખ્યાન આપતા હતા કે તે સાંભળી બોધ પામીને તે જ વખતે શ્રીકમળમુનિજીએ ભાવથી દીક્ષા લીધી. 29 दीक्षां दत्वा महाराज उक्तवान्भो मुने शृणु / संसारे सलिलाकारे निर्लेपः पद्मवद्भव // 30 // P.P.AG Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust