SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ चरितम्. ] मोहनयरित्र सर्ग याही.. (341 . તેમને દીક્ષા આપીને મહારાજ શ્રીહનલાલજી મહારાજે કહ્યું કે - હે મુનિ ! તું સાંભળ કે જળ સરખા સંસારમાં કમળની પેઠે નિર્લેપ થા.” 30. . तस्मिन्सुदिवसे पन्नालालः श्रेष्ठिशिरोमणिः। मुन्यागमनमुद्दिश्य चकारानल्पमुत्सवम् // 31 // તે શુભ દિવસે શેઠિયાઓના શિરોમણી પન્નાલાલ શેઠે મોહનલાલજી મહારાજના પધારવાને લીધે માટે ઉત્સવ કર્યો. 31. नगरानगरं याति मुनिराजे यथोत्सवः / क्रियते तत्समश्चक्रे पन्नालालेन चोत्सवः // 32 // મુનિ મહારાજ જ્યારે એક નગરથી બીજે નગર જવાના હોય અને તે વખતે જે ઉત્સવ થાય છે તે ઉત્સવ પન્નાલાલ શેઠે કર્યો. 32. कतिचिदिवसांस्तत्र स्थित्वा श्रीमोहनो मुनिः / पुनरागात्समं शिष्यालबागं सहोत्सवम् / / 33 // શ્રીમોહનલાલજી મહારાજ કેટલાક દિવસ ત્યાં રહીને ફરીથી પાછા પિતાના શિષ્યને લઈને ઉત્સવે સહિત લાલબાગમાં આવ્યા 33. इतो हर्षप्रभृतिभिश्चतुर्भिः साधुभिः सह। दशम्यां माघशुक्लायां श्रीसूर्यपुरपत्तनात् // 34 // . विजहार यशोभूमिस्तपस्वी श्रीयशोमुनिः।। प्राप मोहमयीं चैत्रशुक्ले गौरीतिथावयम् // 35 // આતરફ હર્ષમુનીજી વિગેરે ચાર સાધુઓએ સહિત સુરત શહેરથી મહાસુદી દશમીને દિવસે યશની ઉત્પત્તિના સ્થાનરૂપ તપસ્વી યશોમુનિએ (જસમુનિજીએ) વિહાર કર્યો તે ચૈત્ર સુદ તૃતીયાને દિવસે મુંબઈ मा०यI. 34-34. प्रविशत्स्वेषु मुम्बायां देवकर्णेन श्रेष्ठिना / . स्वकीयेन व्ययेनैव चक्रे सामयिकोत्सवः // 36 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy