________________ ( 336 ) * मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरसर्वैरेकमुखैः प्रोचे श्रीमोहनमुनीश्वरः। वृद्धस्य श्रीमतोऽभ्यर्चा कर्तुमाहामहे वयम् // 5 // છે અને સર્વે એક અવાજે શ્રીમેહનલાલજી મહારાજને કહેવા લાગ્યા કે “આપ વૃદ્ધની સેવા કરવાને અમે ઈચ્છિયે છીએ. અર્થાત આપ અમારી સેવાને સ્વીકાર કરી વિહાર ન કરતાં અત્રે રહે. 5. उवाच मोहनर्षिस्तान्श्रावकान्खिनचेतसः। श्राद्धाः सनातनः पन्था मुनीनामेष धार्मिकः // 6 // તે ઉદાસ મનવાળા શ્રાવકને મોહનલાલજી મહારાજ કહેવા લાગ્યા કે, " श्राव। ! (विहार 323 / ) भुनी मानो धर्मवाण सनातन भार्ग छ. 6. इतश्च श्रावकैर्देवकर्णाद्यैः शुश्रुवे तदा / मुम्बईवासिभिस्तारो विहारो मोहनप्रभोः // 7 // (સુરતમાં જ્યારે આ પ્રમાણે વૃત્તાંત બનેલું છે ત્યારે આ બાજુથી મુંબઈના વાસી દેવકરણજી વિગેરે શ્રાવકોએ સાંભળ્યું કે, મોહનલાલજી મહારાજે સુરતથી विहार या छ. 7. धावन्ति स्माथ ते श्राद्धा निकषा मुनिमोहनम् / यदास्य मुनिराजस्य रागिणो विश्वजैनिनः // 8 // એમ સાંભળીને તે શ્રાવકે શ્રીમોહનલાલજી મહારાજની પાસે દોડતા ગયા અથવા સર્વે જૈનો એમના ઉપર નેહવાળા હતા. (એટલે દોડતા જાયજ.) 8. एत्य ते विनयं चक्रुर्गन्तुं मोहमयीं पुरीम् / मुनिराजोऽपि तत्त्वज्ञो मनस्येवमचिन्तयत् // 9 // प्रायः क्षेत्रेषु सर्वेषु प्रचारो दृश्यते बहुः / संवेगिनां न कस्यापि मोहमय्यां पुरि प्रधीः // 10 // 1 जिनप्रोक्तो धर्मो जैनः स विद्यते एषु इति जैनिनः / विश्वे च ते जैनिनश्च विश्वजैनिमः शत कर्मधारये कृते सर्वे जैना इति निर्गलितोऽर्थः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust