________________ વરિત5. 1 (રેરક). મૈહનચરિત્ર સર્ગ ચાદ. વથ ચતુર્દશઃ સદા वाचस्पत्यादयो देवाः स्वसमीहितसिद्धये। . यां नमन्ति सदा भक्त्या तां वन्दे हंसवाहिनीम् / / 1 / / સર્ગ ચૌદમો. બૃહસ્પતિ વિગેરે દેવતાઓ પોતાના ઈપ્સિત કાર્યની સિદ્ધિને માટે ભક્તિથી * નિરન્તર જેને નમે છે તે હંસવાહિની (સરસ્વતી ) નું હું વંદન કરું છું 1. अनात्मन्यात्मधीर्यस्य नैवास्ति तत्त्वदर्शिनः।। अभ्यासशालिनस्तस्य क्रियाः सर्वा विमुक्तये / / 2. // - જે તત્ત્વવેત્તાને (તત્ત્વજ્ઞાનીને) અનાત્મ (એટલે આત્માથી ભિન્ન દેહાદિ) પદાર્થોને વિષે આત્મબુદ્ધિ (એટલે દેહાદિક પદાર્થોજ આત્મા છે એવી બુદ્ધિ) નથી હોતી તે અભ્યાસશાલી (એટલે નિરંતર એવો અભ્યાસ કરનાર ) ની સર્વ ક્રિયાઓ મોક્ષને માટે ગણાય છે (થાય છે.) અર્થાત્ એવી રીતે ક્રિયા કરનારને મોક્ષ થાય છે. 2. अथ श्रीमन्महामोहमोहनो मोहनो मुनिः। विजहार समं शिष्यैः श्रीसूर्यपुरपत्तनात् / / 3 / / - તદનન્તર છે ત્યાર બાદ) મોટા મેહને પણ મોહ પમાડનાર શ્રીમેહનલાલજી મહારાજે સુરતથી શિષ્યોએ સહિત વિહાર કર્યો 3. श्रीसूर्यपुरवास्तव्याः श्रावका विहृतौ मुनेः। विलीनमणयो नागा इवाभूवन्हतप्रभाः // 4 // મહારાજશ્રીએ જ્યારે સુરતથી વિહાર કર્યો તે સમયે સુરત શહેરના રહીશ શ્રાવકો મણીથી રહિત થયેલા નાગોની (સર્પોની ) પેઠે નિસ્તેજ થઈ ગયા. અર્થાત્ મહારાજશ્રીના વિયેગના દુઃખને લીધે તેઓની કાંતિ ઝાંખી થઈ ગઈ. 4. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust