________________ ( 324 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [૩ત્તરअनुद्दिश्य फलं यद्धि क्रियते तत्त्वदर्शिभिः / तस्याधिकारिणः प्रायो ज्ञाततत्त्वा भवन्ति हि // 158 // કોઈ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર તત્ત્વજ્ઞાનીઓ જે ક્રિયાઓ કરે છે તેઓના આધકારી તે ઘણે ભાગે તત્ત્વજ્ઞાની જ થાય છે. 158. इत्यादि बहुधोपायैः शास्त्रीयैर्बुद्धिसंस्कृतैः। श्रीमोहनमुनिः श्राद्धान्प्रबुद्धानिव निर्ममे // 159 // એ પ્રમાણે શાસ્ત્રોકત તથા પિતાની બુદ્ધિથી શોધી કાઢેલા ઉપાયથી શ્રીમેહનલાલજી મહારાજે શ્રાવકને બોધ પામેલા હોય તેવા કર્યા. 159. सत्समाजमुनिराजवन्दित-पादपद्मयुगलः स मोहनः / श्राद्धसद्धृदयशुक्तिकं व्यधाच्छारदादइव बोधरनिनम् 160 રૂતિ શરમનરિતે ત્રયોશ સ ? રૂ . સત્પષને સમદાય (સંધ)અને મુનિરાજોએ વંદન કરેલા બન્ને ચરણ કમલ વાળા શ્રીમેહનલાલજી મહારાજે શરદ ગડતુના મેઘની પેઠે શ્રાવકનાં હૃદયરૂપી છીપને બોધરૂપી રત્નવાળી બનાવી અર્થાત્ શત્ તુને મેઘ જેમ છીપને રત્નવાળી બનાવે છે તેમ શ્રાવકનાં હૃદયરૂપી છીપને તે મહારાજશ્રીએ જ્ઞાનરૂપી રત્નવાળી બનાવી. 1600 ( તેરમા સર્ગને બાલાવબોધ સમાપ્ત.) 1 " રથોદ્ધતા' વૃત્તમ્ aa રુક્ષ તુ ગામતિ મેવા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.