________________ (28) : નોનસ્તે દ્વિતીય સા - * अधर्म्यमयशस्यं च लोकद्वयसुखापहम् / द्यूतं द्युतिहरं मूलं व्यसनानां प्रकीर्तितम् // 10 // 1. એવું ધર્મથી ભ્રષ્ટ કરનારું, અપજશને ફેલાવનારું, આ લેકના તથા પરલેકના સુખને નાશ કરનારું તથા માણસનું નૂર ઉતારનારૂ ધૂત સર્વ વ્યસનનું મૂળ કારણ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. 10. य इच्छेन्निरये गन्तुं मां स भुतामिहाल्पधीः। इति निर्वचनं यस्य तन्मांसमतिगर्हितम् // 11 // બીજું વ્યસન માંસભક્ષણ કહેવાય છે. શાસ્ત્રમાં માંસ' શબ્દનો અર્થ એ રીતે કહ્યા છે -માં” કહેતાં મને અને “સ” કહેતાં તે પુરુષ એટલે જેને નરકે જવાની ઈચ્છા હોય, તે ટૂંકી બુદ્ધિનો માણસ મને ખાવો.” એવો જે માંસશબ્દનો અર્થ શાસ્ત્રમાં કહ્યો છે, તે માંસ ભક્ષણ કરવું એ આ જગતમાં ઘણુંજ નિંદનિક છે. 11. जायायां च जनन्यां च मानाद्यस्य मतिः समा। . मद्यं तद्बहुसावा यशोधर्मार्थनाशनम् // 12 // ત્રીજું વ્યસન મધપાન કહેવાય છે. મદ્યપાનથી મા તથા પિતાની બાયડી એ બઉપર સરખીજ વિષયબુદ્ધિ રહે છે, વિવેકને તદન સત્યનાશ વળી જાય છે, તથા ધર્મ, અર્થ અને જશ એ ત્રણેનું તે નામ પણ રહેતું નથી. 12. बलनाशकरं व्याधिजरयोर्मूलमादिमम् / - વરરાવ હૈં ઢોમિનન્તવિક્ષઃ | શરૂ છે. 1 પારકી સ્ત્રી ભેગવવી એ ચોથું વ્યસન કહેવાય છે. શરીરને નાતાક કરના તથા રેગોનું અને જાનુ તો મૂળ કારણ એવું નિંદનિક જે પરદારગમન (પાર સ્ત્રી, ભોગવવી) તેણે કણ ડાહ્યા પુરુષ સારું કહે ? 13. सद्धर्मसाधनं देहं या तुच्छधनलिप्सया / विक्रीणातीह सा वेश्या विश्वस्तजनघातिनी // 14 // પાંચમું વ્યસન વેશ્યાગમન (ખરાબ બંધ કરનારી સ્ત્રી ભેગવવી.) જેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust