SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ બીજો. (2) સારી ધર્મકરણી કરી શકાય એવા મનુષ્યદેહને પણ તુચ્છ દ્રવ્યની આશાથી આ જગતમાં વેચી નાખનારી અને પિતાની ઉપર ભરોસો રાખીને તન, મન અને ધન આપનારો પુરુષ વખતે નિર્ધન થાય તો તેને કદાચ મારી પણ નાંખે એવી વેશ્યા નજરે પણ જેવી નહીં. 14. यत्र क्षणिकलीलार्थ ह्रियते जन्म जन्मिनाम् / मृगया सेह मृतिदा परत्र निरयप्रदा // 15 // શિકાર કરવો એ છઠું વ્યસન કહેવાય છે. તેમાં ક્ષણમાત્ર રમત કરવાને માટે મૃગલા આદિ જીવોને પ્રાણ લેવાય છે, તથા વખતે શિકાર કરનાર પણ પોતેજ ક્રૂર જાનવરનું ભક્ષ્ય (ખાવાની ચીજ) થઈ પડે છે, અને તેમ નહીં બને તો પરલેકમાં તો તે નક્કી નરકમાં જ જાય છે. 15. . वित्तं नामेह जन्तूनां प्राणाः प्रोक्ता बहिश्वराः। तद्धरन् हरति प्राणांस्तस्माचौर्यं विगर्हितम् // 16 // સાતમું વ્યસન ચેરી કરવી, દ્રવ્ય તો માણસના બહાર રહેલા પ્રાણ કહેવાય છે. વાસ્તુ છે જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેને પ્રાણજ લીએ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચેરી કરવી, એ પણ લેકમાં તથા શાસ્ત્રમાં ઘણું નઠારું કહેવાય છે. 16. प्रतिषिद्धं जिनवरै-रिदं व्यसनसप्तकम् / / 'ज्ञात्वा परिज्ञया प्रत्याख्यायते यत्र धर्मिभिः // 17 // તીર્થકરોએ આ સાતે વ્યસને આચરવાની મના કરી છે. મારવાડદેશના ધાર્મિલેકે એ વાત જ્ઞ–' પરિક્ષાવડે જાણીને “પ્રત્યે ખ્યાન–” પરિજ્ઞાવડે ઉપર કહેલા વ્યસનનું પચ્ચખાણ કરે છે. 17. भारते निखिलेऽप्यस्मिनाक्रान्ते यवनादिभिः / देशो य आसीदार्याणां राज्ञां हस्ते यथा पुरा // 18 // આ સંપૂર્ણ ભરતખંડમાં જયારે યવન લેકો મચી રહ્યા હતા, ત્યારે પણ આ દશ પહેલાંની પેઠે આર્યરાજાઓના તાબામાં હતો. 18. 1 આગમમાં કહેલું પચ્ચખાણ યથાર્થ જાણવું તેને પરિણા કહે છે. 2 આગમાનુસાર જાણ્યા પછી પચ્ચખાણ કરવા લાયક વસ્તુનું પચ્ચખાણ કરવું એનું નામ પ્રત્યાખ્યાનપરિણા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy