________________ વસંત વાંકા નથી કાણસને સૌંદર્યતા મોહનચરિત્ર સર્ગ બીજે. (27) सौन्दर्यं यत्र सोदर्यं शीलं शशिकलोज्ज्वलम् / ........ वामानामप्यवामानां स्वान्तं सम्यक्त्वसंस्कृतम् // 5 // * તે દેશમાં માણસને સૌદર્ય તે સ્વાભાવિક જ હોય છે. જેમને સ્વભાવ વામ (વાંકો) નથી, એવી તે દેશની સ્ત્રીઓનું શીલ ચંદ્રમાની કલા જેવું ઉજવલ હોય છે. તથા ત્યાંના લેકનું ચિત્ત તો સમકિતથી શુદ્ધ જણાય છે. પ. સંgવનિધૌ યામિન શ્રદ્ધા શ્રદ્ધીવો મૃરી છે साधवोऽप्यनतीचार-चारित्राचरणोद्यताः // 6 // . - સારા ગુણનું જાણે એક નિધાન એવા તે દેશના શ્રાવકે ઘણી ધર્મની શ્રદ્ધા રાખનાર હોય છે. તેમ સાધુઓ પણ અતિચારરહિત ચારિત્ર પાળવામાં ઘણી યતના કરે છે. 6. अर्हद्भिराचार्यवर्यै-रुपाध्यायैश्च साधुभिः / વાસન વ વિદ્યારેખ પુષ્પ : પ ઉો 7 | શ્રી અરિહંતો, મોટા મોટા આચાર્યો, ઉપાધ્યાય તથા સાધુઓ એ બધાન નિવાસથી તથા વિહારથી તે દેશ ડગલે ડગલે પવિત્ર થયેલ છે. 7. श्रवणेन जिनाज्ञायाः श्राद्धा विनयसंभृताः। सद्धर्मे निरतास्तेन ख्याता यत्र जडा-(ला-)ल्पता // 8 // ત્યાંના શ્રાવક જીનેશ્વર ભગવાનની આણ સાંભળવાથી ઘણા વિનયચંત થઇને સદ્ધર્મ આચરવામાં તત્પર રહે છે. જાણે તેથી જ તે શમાં જડની ( જળની) અછત પ્રસિદ્ધ છે. 8. पतन्तः पाशकाः पात-वशाद्रोषवशंवदाः। पातयन्ति ध्रुवं पात-यितारं नरकावनौ // 9 // દુખ દેનારાં સાત વ્યસને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેમાં પહેલું ધૂત ( જુગાર) કહેવાય છે, કે જેની અંદર રહેલા પાસાને જે માણસ ભયઉપર નાખે છે, તેના ઉપર જાણે તે ઘણા ખીજાઈને જ કે શું, બલાત્કારથી તેને નરકમાં નાંખી દે છે. 9. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust