SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ તેરમે. (305) निर्विघ्नं सकलो जीवश्चकार तीर्थदर्शनम् / अथो हि सहगामी चेडक्रतुण्डोपि को भयः॥६॥ સર્વે જીવોએ નિર્વિઘપણે તીર્થનાં(શંખેશ્વરજીનાં દર્શન કર્યો. (કવિ કહે છે કે,) જ્યાં ગણપતિ પોતેજ સાથે હોય ત્યાં શો ભય હોય ? નજ હોય. તેમ જયાં મેહનનલાલજી મહારાજ પોતેજ સાથે રહેલા છે તે સંધને તીર્થદર્શન કરવામાં વિશ્વ ज्यांथी डाय? ना .य. 6. श्राद्धानां गच्छतां मार्गे देशनामृतपायिनाम् / समये समये कालः कियानिति न संस्मृतिः // 7 // રસ્તામાં જતાં જતાં જે શ્રાવકો મહારાજશ્રીની દેશનારૂપી અમૃતનું પાન વખતો વખત કરતા હતા તેઓને વખત કેટલે ગયે તેની પણ સ્મૃતિ २ही नही 7. तस्माद् व्यावृत्त्य मुनिना श्रीसंघस्य महाग्रहात्। . आसन्नकार्यभावित्वादितं पट्टणपत्तनम् / / 8 // ત્યાંથી (શંખેશ્વરજીથી) પાછી વળીને સંઘના આગ્રહથી મોહનલાલજી મહારાજ થોડાક જ વખતમાં થનારા કોઈ કાર્યને લીધે પાટણ ગયા. 8, * उवास मासपर्यन्तं देशनासुधया मुनिः / सिञ्चन्भव्यद्रुमान्कार्ये समीचीने प्रवर्तयन् // 9 // પિતાની દેશનારૂપી અમૃતથી ભવ્ય જીવોને સીંચતા અને તેઓને સારાં કાર્યોમાં પ્રવર્તાવતા શ્રી મેહનલાલજી મહારાજ એક માસ સુધી પોતે ત્યાં રહ્યા. 9. सूरिश्रीजिनदत्तश्रीजिनकुशलयोर्दयोः / खरतरगच्छीययोर्भूतपूर्वमहात्मनोः // 10 // चरणप्रतिकृतिस्तु पीताम्बरतडागके / प्राचीनत्वादसाता सा दृष्टा श्रीमुनिपुङ्गवैः // 11 // 39 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy