________________ ( 304) [उत्तर मोहनचरिते त्रयोदशः सर्गः। त्रयोदशः सर्गः। सन्तोषो वर्द्धते यस्य तृष्णा यस्य च दीयते / विवेकः स्फायते यस्य विषयैर्न स दूयते // 1 // સર્ગ તેરમો AN સંતોષ જેનો વધતો જતો હોય છે, તૃષ્ણા નાશ પામતી હોય છે, વિવેક વિસ્તાર પામતો હોય છે, તે વિષયેથી ખેદ પામતો નથી. અર્થાત્ વિષમાં મોહ पाभी हुणी यता नथी. 1. स्वस्तिमद्भक्तिमद्विश्वश्रेष्ठिमण्डलमण्डनः। नगीनः शाकलिः श्रीमन्मुनिमोहननन्दनः॥२॥ गुरोर्मोहनलालस्य देशनावाप्तसन्मतिः / निस्सारयामास महा-संघं शर्केश्वरव्रजम् // 3 // સર્વ પ્રકારના સુખોવાળા, ભક્તિવાળા સર્વ શેઠીયાઓમાં શ્રેષ્ઠ, શ્રીમેહનલાલજી મહારાજને આનંદ આપનાર,પોતાના ગુરુજી શ્રી મોહનલાલજીની દેશનાથી સારી બુદ્ધિને પામેલા અને સાંકળચંદના પુત્ર નગીનચંદે શ્રીશંખેશ્વરજી જવાને માટે સંઘ Jहादयो. 2-3. पञ्चपञ्चाङ्कभूमाने वैक्रमेऽब्दे शुभे क्षणे। मार्गशीर्षासिते भागे शुभायां दशमीतिथौ // 4 // महाद्भिः स्वपरीवारैः श्रीमोहनमुनिः सह। चचाल सघने संघे दत्तानन्दकदम्बकः // 5 // વિક્રમ સંવત્ (1955) ઓગણીસે પંચાવનના માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની દશમીને દિવસે શુભ મુહર્તમાં પિતાના મોટા પરિવારેસહિત મોટા સંઘમાં આનંદના સમુદાયને ફેલાવતા શ્રી મોહનલાલજી મહારાજ ! यादया. 4-5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust