________________ ( 20 ). પૌફના ગોરાઃ 1 ઉત્તરતે સ્થાનમાં પૂર્વે થઈ ગયેલા ખરતર (ખડતલ) ગચ્છના આચાર્ય શ્રી જનદત્તસૂરિજી તથા શ્રીજીનકુશલસૂરિજી તેઓનાં પગલાં પીતાંબર તળાવઉપર હતાં. તે ઘણું પ્રાચીન હેવાથી તેની અશાતના થતી હતી તે મહારાજશ્રીના જોવામાં આવી. 10-11. अन्यत्रेयं गम्यते चेत्तदा साता भविष्यति / વિજ્ઞયિત્વ મન ફેશનીવારે મુનિ ! 2 | पूर्णचन्द्रात्मजं पन्नालालं श्रेष्ठिशिरोमणिम् / एतदर्थं विशेषेणो-पदिदेशमहामनाः // 13 // જો આ ચરણપ્રતિકૃતિને (પગલાને) બીજે ઠેકાણે લઈ જવામાં આવશે તે તેની અશાતના નહી થશે એમ મનમાં ધારી ઉદારમનવાળા શ્રીમેહનલાલજી મહારાજે દેશના કરતી વખતે શેઠીઆઓમાં શિરોમણી પૂરણચંદના પુત્ર પન્નાલાલને તેને માટે વિશેષતાથી ઉપદેશ કર્યો. 12-13. ' सोऽपि श्रेष्ठी तदादेशादात्मानं पुण्यभाजनम् / मन्यमानो द्रुतं प्रादाद्रव्यं दशसहस्रकम् // 14 // તે શેઠીઆએ પણ મહારાજના ઉપદેશથી પિતાને પુણ્યશાળી સમજીને ઝટ દશહજાર રૂપૈઆ તે કામને માટે આપ્યા. 14. पत्तनाबाह्यदेशे तु सामलासविधे कृती। . मन्दिरं कारयामास कुहचिद्रम्यकानने // 15 // ઘણા કુશલ તે શેઠીઆએ શહેરની બહાર શામળાજીની નજીકમાં કઈ એક રમ્ય વનમાં તેમનું મંદિર કરાવ્યું. 15. एतस्य शुभकार्यस्य मुहूर्त समकारयत् / बाबूजीवनलालेन पन्नालालात्मजेन हि // 16 // એ શુભ કાર્યનું (ખાનું) શુભ મુહૂર્ત પન્નાલાલ બાબુના પુત્ર ભાગ્યશાળી બાબુ જીવણલાલજીના હાથે કરાવરાવ્યું. 16. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust