________________ ( 278) मोहनचरिते द्वादशः सर्गः। [ उत्तरसंसारासक्तचित्तांस्तान्दृष्ट्वा क्लेशजुषो भृशम् / आत्मीयत्वाभिमानेनात्मीयदुःखेन दुःखितान् // 29 // दयासिन्धुः सुधासिन्धुं व्याजहार वचोऽद्भुतम् / दृष्टान्तरूपतस्तेषां शीघ्रबोधाय मोहनः // 30 // તેઓને સંસારમાં આસકિતવાળા, દુખેવાળા, સ્ત્રી પુત્ર વિગેરે પિતાના દેહના સંબંધીઓ ઉપર એઓ અમારા છે એવું અભિમાન હોવાને લીધે તેઓના એટલે સ્ત્રી પુત્ર વિગેરે સંબંધીઓના દુઃખથી દુઃખી થતા જોઈને તેમને જલદી બોધ થવા સારૂં દયાના સમુદ્રરૂપ મોહનલાલજીએ તેઓ પ્રત્યે એક અમતના સમુદ્ર સરખું અદ્દભુત વચન દૃષ્ટાન્તરૂપથી કહ્યું. 29-30. तथाहि वसुधाभालतिलकं वापरालका / ललनाललितालापपराजितपिकध्वनिः // 31 // पुरी श्रीमथुरानाम्नी विश्रुताास्त सुविस्तरा / यत्र नेत्राञ्जनैर्ध्वस्तं धावल्यं श्रीयमस्वसुः / / 32 // . (ते दृष्टान्त मा प्रमाणे छ.) "५थ्वीना सखाटना तिस (यांक्षा) सरा, જેણે બીજી કુબેરની અલકા નગરી હોય તેવી, લલનાઓના (સ્ત્રીઓના) મધુર આલાપોથી કોકિલાના શબ્દને જીતી લેતી, વિસ્તારવાળી, જયાં સ્ત્રીઓનાં નેત્રેના અંજન વડે યમુનાજીની વેળાશ જતી રહેલી છે, એવી મથુરા નામે પ્રખ્યાત नगरी ती. 31-32. तत्रासीन्मलयो नाम वणिकश्चिदणिग्वरः / शीतला सुभगा तस्य भार्या प्रकृतिशीतला // 33 // .. તે નગરીમાં વાણીઆઓમાં શ્રેષ્ઠ મલયનામે એક વાણીઓ હતો. તેને સાંજે ભાગ્યવાળી ધીરા સ્વભાવની શીતલા નામે સ્ત્રી હતી. 33. अभूल्लोकोत्तरं प्रेम तयोः सम्पृक्तचेतसोः / उदारमनसोः सङ्गो दम्पत्यो ल्पपुण्यतः // 34 // ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust